બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સરકારી નોકરીનું ફોર્મ ભરતી વખતે આ 7 ભૂલ ના કરો, એક નાની ચૂકથી ગુમાવી બેસશો નોકરીનો મોકો
8 ફોટો ગેલેરી
Last Updated: 10:35 PM, 16 August 2026
1/8
દર વર્ષે સરકારી નોકરીની તૈયારી કરતા લાખો યુવાનો અલગ-અલગ ભરતી પરીક્ષાઓ માટે અરજી કરે છે. પરંતુ ઘણી વાર લાયક હોવા છતાં તેમના હાથમાંથી મોટો મોકો નીકળી જાય છે. તેનું કારણ ફોર્મ ભરતી વખતે થતી 7 નાની ભૂલો છે, જેના કારણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તેમનું ફોર્મ રદ કરી દેવામાં આવે છે. તો ચાલો જાણીએ તે ભૂલો વિશે જેને ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ.
2/8
દરેક ભરતી પરીક્ષામાં ફોટો અને સિગ્નેચર માટે અલગ-અલગ સાઇઝ, ફોર્મેટ અને ફાઇલ સાઇઝ નક્કી હોય છે. જો તમે ખોટી સાઇઝ, ઓછી ક્વોલિટીવાળો ફોટો કે નક્કી મર્યાદા કરતાં વધુ ફાઇલ અપલોડ કરી દો તો અરજી નકારી શકાય છે. તેથી ફોર્મ ભરતા પહેલાં અધિકૃત ગાઇડલાઇનનું ખાસ ધ્યાન રાખો.
3/8
ફોર્મ ભરતી વખતે પોતાના નામનો સ્પેલિંગ એ જ રાખો જે 10માની માર્કશીટમાં નોંધાયેલી છે. કેમ કે તેની સાથે જ મેળ કરવામાં આવે છે. નામનો સ્પેલિંગ, શરૂઆતના અક્ષરો (Initials) કે અન્ય વિગતોમાં તફાવત હોય તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે મુશ્કેલી આવી શકે છે. જો કોઈ સર્ટિફિકેટમાં અસલી તફાવત હોય તો સંબંધિત એફિડેવિટ (Affidavit) સાથે રાખવું જરૂરી છે.
4/8
General, OBC, SC, ST કે EWS કેટેગરીનું ખોટું સિલેક્શન એક સામાન્ય ભૂલ છે, જે ઘણા લોકો ફોર્મ ભરતી વખતે કરી બેસે છે. અરજી જમા થયા બાદ ઘણી વાર તેમાં ફેરફાર કરવાનો મોકો મળતો નથી. OBC-NCL અને EWS ઉમેદવારોએ એ પણ ખાતરી કરવી જોઈએ કે તેમની પાસે માન્ય સર્ટિફિકેટ હોય.
5/8
6/8
7/8
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ