બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / VIDEO : સાઉદી કિંગ જોરથી તાળીઓ સાથે હસતાં જ રહ્યાં, પ્રેસિડન્ટ ટ્રમ્પે સવાલ જ એવો પૂછ્યો, મૂડ ફ્રેશની ગેરન્ટી
Last Updated: 10:55 AM, 14 May 2025
અમેરિકી પ્રેસિડન્ટ ટ્રમ્પ સાઉદી અરેબિયાની સત્તાવાર મુલાકાતે આવ્યાં છે. રાજધાની રિયાધમાં ટ્રમ્પ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના હેરાનીભર્યો સવાલ પૂછ્યો હતો. રિયાધમાં એક કાર્યક્રમને સંબોધિત કરતાં ટ્રમ્પે કહ્યું કે મોહમ્મદ, તમે રાતે કેવી રીતે સુવો છો, શું તમે પણ અમારી જેમ પડખાં ફેરવતાં ફેરવતાં સુઓ છો, તમે તેમાં કેવી રીતે સુધારો લાવી શકો છો.
ADVERTISEMENT
'How do you sleep at night? You toss and turn all night'
— RT (@RT_com) May 13, 2025
This is how Trump praises MBS for his leadership in the Middle East pic.twitter.com/qSowfjXTd1
શું બોલ્યાં ટ્રમ્પ
ADVERTISEMENT
મોહમ્મદ, શું તમને રાત્રે ઊંઘ આવે છે? તમે કેવી રીતે ઊંઘો છો? શું કામ છે? તે આપણામાંના કેટલાકની જેમ આખી રાત ઉછાળે છે અને ફેરવે છે... હું તેને કેવી રીતે સુધારી શકું?' જે લોકો ઉછાળે છે અને ફેરવતા નથી, તેઓ જ તમને ક્યારેય વચન આપેલા ભૂમિ પર લઈ જશે નહીં," ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળના પ્રથમ મોટા વિદેશ પ્રવાસની શરૂઆત કરતા કહ્યું.
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને શું જવાબ આપ્યો
હકીકતમા ટ્રમ્પે સાઉદીનો વિકાસ કરવા બદલ ક્રાઉન પ્રિન્સના વખાણમાં આવો વાતો બોલ્યાં હતા. તેમના કહેવાનો અર્થ સ્પસ્ટ હતો કે તમે સુવો છો કે નહીં કે પછી રાતભર પણ દેશ માટે કામ કરતા રહો છો. ટ્રમ્પના સવાલના જવાબમાં ક્રાઉન પ્રિન્સના તાળીઓના ગડગડાટ સાથે હસતાં જોવા મળ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Israel-Iran Conflict / Video: ઈરાની ન્યૂઝ ચેનલ હેક, હેકર્સે ચલાવ્યા વિરોધ પ્રદર્શનોના વીડિયો, થયા વાયરલ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.