બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Domestic flights can operate at full capacity from Oct 18 says govt

જરૂરી વાત / ટ્રાવેલ કરતાં પહેલા આટલું જાણી લેજો, આજથી બદલાઇ ગયા હવાઈ મુસાફરીના આ નિયમો અને શરતો

Arohi

Last Updated: 12:06 PM, 18 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ડોમેસ્ટિક ફ્લાઈટ્સને 18 ઓક્ટોબર અટલે કે આજથી 100% ક્ષમતાની સાથે ઉડાન ભરવાની પરવાનગી આપી દીધી છે.

  • ફ્લાઈટમાં ક્યાંય જતા પહેલા જાણીલો નિયમો 
  • સરકારે કોરોના ગાઈડલાનની લગાવી છે આટલી શરતો 
  • 100 ટકા ક્ષમતા સાથે ઉડશે ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 

તહેવારોની સીઝનની વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે  (The Union Ministry of Civil Aviation) ડોમેસ્ટિક ફ્લાઈટ્સને 100 ટકા ક્ષમતાની સાથે ઉડાન ભરવાની પરવાનગી આપી દીધી છે. કોરોના કહેર બાગ લાંબા સમયથી 80 ટકાની ક્ષમતા સાથે ઉડાન ભરતી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ હલે આજે એટલે કે 18 ઓક્ટોબરથી 100% ક્ષમતાની સાથે ઉડાન ભરી શકશે. 

મંત્રાલયે જાહેર કર્યું સર્કુલર
મંત્રાલયે આ સંબંધમાં એક સર્ક્યુલર જાહેર કર્યું છે. આ સર્ક્યુલર અનુસાર, ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં પરિચાલનની ક્ષમતાને હટાવવાની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે હવે યાત્રીઓ પહેલાની જેમ સંપૂર્ણ સીટ પર યાત્રા કરી શકશે. ફેસ્ટિવ સીઝનમાં થયેલી આ જાહેરાતથી જ્યાં અરલાઈન્સને ફાયદો થશે. ત્યાં જ યાત્રીઓને હવે તહેવારમાં આવવા જવામાં સુવિધા રહેશે. 

લાગુ રહેશે આ પ્રતિબંધ 
જોકે આ આદેશમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે કોવિડ-19 પ્રોટોકોલનું કડક પણે પાલન કરવા ઉપરાંત ડોમેસ્ટિક ફ્લાઈટ્સ પર ન્યુનમ અને મહત્તમ ભાડા કેપ જેવા અમુક અન્ય પ્રતિબંધો લાગુ રહેશે. તેની સાથે જ 2 કલાકથી ઓછા સમયમાં ન તો ભોજન પીરસવામાં આવશે અને ન વેચવામાં આવશે. તમને જણાવી દઈએ કે બીજી કોવિડ લહેરની શરૂઆત બાદથી 2 કલાકથી ઓછા સમયની ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ભોજન સર્વિસ અને તેના વેચાણની પરવાનગી નહીં હોય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ