બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / HMPV વાયરસને હળવાશમાં ન લેતા! જો-જો શું કરવું, શું ન કરવું? સમજો એક જ ક્લિકમાં
6 ફોટો ગેલેરી
Last Updated: 03:13 PM, 6 January 2025
1/6
2/6
3/6
4/6
5/6
6/6
આવશ્યક ના હોય તો આંખ, નાક કે મોઢાને સ્પર્શ કરવાનું ટાળો, ચેપ ગ્રરત વ્યક્તિએ વ્યક્તિયત ચીજવસ્તુઓ જેમ કે ટુવાલ, માલ અથવા અન્ય વાસણો બીજા વ્યક્તિના સંપર્કમાં કે ઉપયોગમાં ના આવે તેનું ધ્યાન રાખવું, જાતે દવા લેવાનું ટાળવું, લક્ષણોમાં વધારો દેખાય તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. છેલ્લે પોસ્ટરમાં આ લીટી મોટી લખવી, ગભરાશો નહિ, સાવચેતી એજ સલામતી હોઈ આ માર્ગદર્શિકાનું અવશ્ય પાલન કરવું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું