બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / લાઈફસ્ટાઈલ / do not make mistakes which leads to failure know how to become successful

એજ્યુકેશન ટિપ્સ / જો-જો તમે જીવનમાં આવી ભૂલ કરતા! નહીંતર તમારા કરિયરમાં થશો અસફળ

Arohi

Last Updated: 08:35 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How To Become Successful: જીવનમાં અમુક પ્રકારની ભૂલો કરવાના કારણે જીવનમાં અસફળતા મળે છે. તમારાથી જીવનમાં આવી ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખો નહીં તો કરિયરમાં અસફળતા મળી શકે છે.

દરેક લોકો પોતાના જીવનમાં સફળ થવા માંગે છે. પરંતુ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી અમુક ભુલો તેને ધીરે ધીરે અસફળતાની તરફ લઈ જાય છે. આજે અમે તમને જણાવીશું તે ભૂલો વિશે જે તમને અસફળતાની તરફ ધકેલે છે. 

પ્લાનિંગ વગર કામ 
જે લોકો પ્લાનિંગ વગર કામ કરે છે તે મોટાભાગે આગળ જઈને અસફળતાનો શિકાર થઈ જાય છે. અસફળ લોકો નાની નાની વાતો પર ગુસ્સો કરવા લાગે છે અને તેમની આ આદત તેમને સફળ થવાથી રોકે છે. 

નકારાત્મકતા
જો તમે સફળ થવા માંગો છો તો જીવનના પ્રતિ પોઝિટિવ દ્રષ્ટી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે નકારાત્મકતા પણ અસફળતાનું કારણ બની શકે છે. 

ઉદ્દેશ્ય 
કોઈ પણ લક્ષ્યને મેળવવા માટે એક ઉદ્ધેશ્ય હોવો ખૂબ જ જરૂરી છે. માટે જે લોકો ઉદ્ધેશ્ય વગર કામ કરે છે તે મોટાભાગે અસફળ થઈ જાય છે. 

વધુ વાંચો: 30 વર્ષ બાદ કુંભ રાશિમાં શનિ અને મંગળ થશે ભેગા! જાણો તમારી રાશિ પર કેવો પડશે પ્રભાવ

પરિશ્રમ 
સફળતા મેળવવા માટે ખૂબ જ પરિશ્રમ કરવો પડે છે. માટે જે લોકો આળસ અને કામચોરી કરે છે તે અસફળતાનો શિકાર થઈ જાય છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ