બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / આરોગ્ય / do not eat these foods in acidity know list of bad foods acidic stomach

સ્વાસ્થ્ય / એસિડિટીની સમસ્યામાં ભૂલથી પણ ન કરતા આ 5 ફૂડનું સેવન, નહીં તો પેટમાં ઉપડશે બળતરા

Arohi

Last Updated: 09:05 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Worst Foods In Acidity: એસિડિટી ત્યારે થાય છે જ્યારે પેટનું એસિડ કે ગેસ ઉલ્ટી દિશામાં ઉપર વધવા લાગે છે. તેના કારણે લાગે છે કે છાતીની પાસે ગેસ ભરાઈ ગયો છે અને છાતીમાં દુખાવો કે બળતરા થાય છે.

  • એસિડિટીમાં ભૂલથી પણ ન ખાતા આ ફૂડ્સ
  • નહીં તો પેટમાં ઉપડશે બળતરા 
  • છાતીમાં પણ થઈ શકે છે બળતરા કે દુખાવો

જ્યારે લોઅસ એસોફેગલ સ્ફીંગ્ટર લૂઝ થાય છે ત્યારે પેટમાં બનેલ એસિડ ઉપર આવવા લાગે છે. આવી સ્થિતિમાં ડોક્ટર એસિડ રિફ્લેક્સની દવાઓ આપે છે. અમુક લોકોને મોટાભાગે જીઈઆરડીની સમસ્યા રહે છે. એવા લોકોને કંઈ પણ ખાય તો પણ પેટમાં દુખાવો અને છાતીમાં બળતરા થવા લાગે છે. એવામાં આવા લોકોએ ભૂલથી પણ અમુક વસ્તુઓેને ન ખાવી જોઈએ. 

હાઈ ફેટ મીલ 
જે લોકોને એસિડિટીની સમસ્યા રહે છે. તેમણે હાઈ ફેટ મીલ કે ફ્રાઈ ફૂડનું સેવન ન કરવું જોઈએ. તેમાં ફ્રેંચ ફ્રાઈ, ડીપ ફ્રાઈ ઓનિયન રિંગ્સ, પોટેટો ચિપ્સ, બટર, મિલ્ક, ચીઝ, આઈસક્રીમ, ક્રીમ, હાઈ ફેટ ક્પીમી સલાડ, ક્રીમી સોસ, હાઈ ફેટ કટ એન્ડ રેડ મીટ વગેરેનું સેવન ન કરવું જોઈએ. 

સ્પાઈસી ફૂડ 
ઘણા એવા અભ્યાસ થઈ ચુક્યા છે જેમાં ચેતાવણી આપવામાં આવે છે કે સ્પાયસી ફૂડનું સેવન કરવાથી એસિડિટીની સમસ્યા વધી જાય છે. સ્પાયસી ફૂડ એટલે કે વધારે તળેલી વસ્તુઓ. બજારમાં મળતા વેસ્ટર્ન ફૂડ આઈટમને સ્પાઈસી બનાવવા માટે કેપ્સાઈસિન મિક્ષ કરવામાં આવે છે. આ કેમિકલ કમ્પાઉન્ડ છે જે એસોફેગસને વધારે નુકસાન પહોંચાડે છે. 

ફ્રૂટ્સ એન્ડ વેજિટેબલ 
આમ તો ફ્રૂટ્સ અને શાકભાજી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ જે લોકોને એસિડિટી કે હાર્ટબર્નની સમસ્યા છે તેમને અમુક ખાસ પ્રકારના ફ્રૂટ્સ અને શાકભાજીથી મુશ્કેલી થઈ શકે છે. તેમાં અનાનસ, સાઈટ્રસ ફ્રૂટ જેવા કે સંતરા, નારંગી, લેમન, ટામેટા, લસણ, ડુંગળી વગેરેથી એસિડ રિફ્લેક્સની સમસ્યા વધી જાય છે. 

ડ્રિંક્સ
જો તમે આલ્કોહોલ, કોફી, ટી, કાર્બોનેટેડ ડ્રિંક જેવા કે સોડા, કોલ્ડ ડ્રિંક, સાઈટ્રસ ફ્રૂટનો જ્યુસ, ટામેટા જ્યૂસ વગેરેનું સેવન કરશો તો એસિડિટી વધી શકે છે. 

અન્ય વસ્તુઓ 
ચોકલેટ, મિંટ, પિપરમિંટ, પ્રોસેસ્ડ ફૂડ, એન્ટીબાયોટિક દવા, એસ્પ્રિન, પેન રિલીવર, કેલ્શિયમની ગોળીની સાથે સાથે અમુક દવાઓ લેવી પણ એસિડિટીની સમસ્યાને વધારે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ