બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Diwali 2023 pm modi diwali celebration with soldiers in jk akhnoor

BIG NEWS / PM મોદીએ સેનાના જવાનો સાથે લેપ્ચા બોર્ડર પર કર્યું દિવાળી સેલિબ્રેશન, ટ્વિટ કરી દેશવાસીઓને પાઠવી શુભેચ્છા

Arohi

Last Updated: 10:49 AM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Diwali Celebration With Soldiers: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 10મી વખત જવાનોની સાથે દિવાળી સેલિબ્રેટ કરી છે. તિબેટ સીમા પાસે આવેલા હિમાચલના લેપ્ચા પહોંચીને PM મોદીએ દિવાળી સેલિબ્રેટ કરી છે.

  • દેશના જવાનો સાથે PM મોદીએ સેલિબ્રેટ કરી દિવાળી 
  • સતત 10માં વર્ષે જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા PM મોદી
  • ITBPના જવાનોને આપી શુભકામનાઓ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 10માં વર્ષે જવાનોની સાથે દિવાળી સેલિબ્રેટ કરી છે. PM મોદી રવિવારે સવારે તિબેટથી આગળ હિમાચલ પ્રદેશના લેપ્ચા પહોંચ્યા અને જવાનોને દિવાળીની શુભકામનાઓ આપી હતી. તેમણે ટ્વીટર પર લખ્યું- બહાદુર જવાનોની સાથે દિવાળી ઉજવવા માટે હિમાચલ પ્રદેશના લેપ્ચા આવ્યો છું. 

દર વર્ષે PM મોદી જવાનો સાથે સેલિબ્રેટ કરે છે દિવાળી 
2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ મોદી પોતાની પહેલી દિવાળી ઉજવવા માટે સિયાચિન ગયા હતા. તેમણે પોતાના હાથોથી જવાનોને મિઠાઈ ખવડાવી હતી. 2022માં તેમણે કારગિલમાં જવાનોની સાથે દિવાળીનું સેલિબ્રેશન કર્યું હતું. ત્યારે તેમણે કહ્યું હતું કે બહાદુર જવાનોની વચ્ચે જઈને મારી દિવાળીની મિઠાસ વધી જાય છે. 

2014થી અત્યાર સુધી દિવાળી જવાનો સાથે કરી છે સેલિબ્રેટ 
પ્રધાનમંત્રીએ વર્ષ 2014માં સિયાચિન ગ્લેશિયરમાં વર્ષ 2015માં પંજાબના અમૃતસરમાં, વર્ષ 2016માં હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અને વર્ષ 2017માં કાશ્મીરના ગુરેજમાં સૈનિકો સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. 

ત્યાર બાદ વર્ષ 2018માં પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડના કેદારનાથમાં અને વર્ષ 2019માં જમ્મુ સંભાગના રાજૌરીમાં સેનાના જવાનો સાથે દિવાળી સેલિબ્રેટ કરી હતી. પ્રધાનમંત્રીએ વર્ષ 2020માં દિવાળી રાજસ્થાનથી જેસલમેરમાં ઉજવી, વર્ષ 2021માં રાજૌરી જિલ્લાના નૌશહરા અને વર્ષ 2022માં કારગિલમાં દિવાળી ઉજવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ