ધર્મ / કાળી ચૌદશ: આજના દિવસે અપનાવો આ 5 ઉપાય, મળશે તમામ સમસ્યાઓથી છૂટકારો, નહીં ખૂટે ધનનો ભંડાર

diwali 2023 kali chaudash date significance 5 upay astro remedies prosperity

Diwali 2023: આજે કાળી ચૌદસ છે. આજના દિવસે યમરાજ, કૃષ્ણ ભગવાન અને મા કાળીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આજે રાત્રે અમુક સરળત ઉપાય કરવાથી જીવના કષ્ટ દૂર થાય છે.

બ્રેકિંગ ન્યૂઝ