બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ધર્મ / Diwali 2023 do not make this mistake with the lamps used in diwali puja

Diwali 2023 / દિવાળીના દિવસે ઉપયોગમાં લેવાયેલા દિવડાઓને કચરામાં ફેંકી ન દેતાં, માં લક્ષ્મી થઈ જશે કોપાયમાન, કરી શકો આ ઉપાય

Arohi

Last Updated: 10:08 AM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Diwali 2023: હિંદૂ ધર્મમાં દિવાળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે ઘરને દીવાથી રોશન કરવામાં આવે છે. ઘરના ખૂણે-ખૂણામાં દિવા કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળી પૂજનમાં ઉપયોગમાં લેવામાં આવતા દીવા અને પૂજન સામગ્રીનું બીજા દિવસે શું કરવું જોઈએ?

  • દેશભરમાં ધૂમધામથી ઉજવાય છે દિવાળીનો તહેવાર 
  • દિવાળીના દિવસે ઉપયોગમાં લીધેલા દિવાનું શું કરવું? 
  • કચરામાં નાખવાની ન કરતા ભૂલ, માતા લક્ષ્મી થઈ જશે નારાજ

દિવાળીની રાત્રે માતા લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. એવી માન્યતા છે કે આ દિવસે માતા લક્ષ્મી ધરતી પર ભ્રમણ કરે છે અને સાચ્ચા મન અને સંપૂર્ણ શ્રદ્ધાની સાથે પૂજા કરનાર લોકોના ઘરમાં વાસ કરે છે. 

આ દિવસે ઘરમાં માતા લક્ષ્મીના પ્રવેસથી વ્યક્તિને જીવનમાં કોઈ પણ પ્રકારની કમી નથી રહેતી. બધા પ્રકારની સુખ-સમૃદ્ધિઓની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થાય છે. 

આ દિવસે ઘરને દિવાથી રોશન કરવામા આવે છે. પરંતુ શું તમે જાણો છો કે દિવાળીની રાત્રે ઉપયોગમાં લેવામાં આવેલા દિવાનું શું કરવું જોઈએ? તમારી નાનકડી ભૂલ તમારી બધી મહેનત પર પાણી ફેરવી શકે છે અને માતા લક્ષ્મીને નારાજ કરી શકે છે.

દિવાળી પૂજનમાં ઉપયોગમાં લેવામાં આવેલા દિવાનું શું કરશો? 
દિવાળી પૂજનમાં ઘરને રોશન કરવા માટે ઘરના દરેક ખૂણામાં સરસવના તેલના દિવા કરવામાં આવે છે. પરંતુ દિવાળીના બીજા દિવસે લોકો ઘરની સફાઈ કરતી વખતે દિવાને આમ જ કચરામાં ફેંકી દે છે. 

જ્યોતિષ શાસ્ત્રમાં તેને અશુભ માનવામાં આવ્યું છે. કહેવાય છે કે પૂજામાં ઉપયોગ કરવામાં આવેલા દિવાને આ રીતે ફેંકવાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે અને સદા માટે ઘરમાંથી જતા રહે છે. 

એવામાં દિવાળી પૂજનમાં ઉપયોગમાં લેવામાં આવેલા દિવા, સામગ્રી વગેરેને એક જગ્યા પર ભેગુ કરી તેને સમેટી લો. આ વસ્તુઓને કોઈ ઝાડની પાસે મુકો અથવા તો કોઈ વહેતા જળમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી આ વસ્તુઓની પવિત્રતા બની રહે છે અને માતા લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ