બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / Disturbance in planned activities, take care in food, Wednesday is difficult for people of this zodiac sign, see today horoscope

11 ઓગસ્ટ / ધારેલા કાર્યોમાં વિઘ્ન, ખાનપાનમાં રાખજો કાળજી, આ રાશિના જાતકોને બુધવારનો દિવસ કાઢવો કપરો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:26 AM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
11 10 2023 બુધવાર
માસ ભાદ્રપદ
પક્ષ કૃષ્ણ
તિથિ બારસ
નક્ષત્ર મઘા સવારે 8.43 પછી પૂર્વ ફાલ્ગુની
યોગ શુભ સવારે 8.40 શુક્લ
કરણ તૈતિલ
રાશિ સિંહ (મ.ટ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિનાં જાતકો માટે  આજનો દિવસ આનંદમાં વિતાવશો. ગુમાવેલા અવસર પાછા મળશે. નોકરીમાં સારા અધિકાર મળશે. વ્યવસાયમાં ધનલાભથી ઉત્સાહ વધશે.

વૃષભ  (બ.વ.ઉ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો  દિવસ ધ્યેયપ્રાપ્તિમાં સફળતા મળશે. સરકારી કામમાં અનુકૂળતા રહેશે. ભૌતિક સુખ-સુવિધામાં વૃદ્ધિ થશે. વ્યવસાયમાં ઉત્તમ ધનલાભ થશે. 

મિથુન  (ક.છ.ઘ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ અંગત કાર્યોમાં સાવધાની રાખવી. કામમાં મહેનત વધારે કરવી પડશે. ધન બાબતે પરેશાની જણાશે. વ્યવસાયમાં મધ્યમ ફળ મળશે.

કર્ક  (ડ.હ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ  ટેન્શનવાળા કાર્યોથી દૂર રહેવું. ખાવાપીવામાં કાળજી રાખવી. વડીલ વર્ગથી તકલીફ જણાશે. ખર્ચનું પ્રમાણ અધિક જણાશે.

સિંહ  (મ.ટ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરિવારમાં પ્રીતિ જળવાશે. મનપસંદ કાર્યોમાં રુચિ વધશે. આર્થિક સુખ સારું મળશે. કામકાજમાં પ્રગતિ થશે.

કન્યા  (પ.ઠ.ણ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ધારેલા કામમાં સફળતા મળશે. વિરોધપક્ષથી વિજય મેળવશો. નીતિ-રીતિથી કામ કરશો લાભ થશે. કાર્યોમાં પ્રગતિ ઉત્તમ જણાશે.

તુલા  (ર.ત.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ફળ મેળવવા મહેનત વધારે કરવી પડશે. સાથીમિત્રોથી ઓછો સહકાર મળશે. સંપત્તિની બાબતે ઓછું સુખ જણાશે. લેવડ-દેવડમાં સામાન્ય મુશ્કેલી રહેશે.

વૃશ્ચિક  (ન.ય.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પરેશાની કામને બગાડશે. અકારણ ખર્ચાઓ સંભાળીને કરવા. ધારેલા કાર્યોમાં રૂકાવટ જણાશે. મહેનતના પ્રમાણમાં ફળ ઓછું મળે.

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. રોજગારી માટેના પ્રયત્નો સફળ બનશે. આર્થિક બાબતોમાં વિકાસ થશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે.

મકર  (ખ.જ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોગ, ઋણ અને વિવાદમાં સાવધાની રાખવી. નોકરીયાત વર્ગને સામાન્ય સંઘર્ષ જણાશે. સંતાનના કાર્યોમાં સફળતા મળે. ધંધાકીય બાબતોમાં મધ્યમ ફળ મળશે.

કુંભ (ગ.શ.ષ.સ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ મનપસંદ કામમાં સફળતા મળશે. આપની ભાવનાઓની કદર થશે. પદોન્નતિ માટે નવી તકો મળશે. ધંધામાં સુધારો જોવા મળશે.

મીન (દ.ચ.ઝ.થ.) 
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સાવચેતીથી કામ કરવું. અચાનક ખર્ચથી પરેશાની વધશે. નોકરીમાં થોડી પરેશાની જણાશે. ધંધામાં મધ્યમ લાભ થશે.

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે આછો લીલો અને મોરપીંછ
શુભ સમય - આજે શુભ સમય સવારે 10.49 થી બપોરે 12.29 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે બપોરે 12.00 થી 1.30 સુધી
શુભ દિશા : બુધવારે છે મુસાફરી વર્જ્ય 
અશુભ દિશા : આજે અશુભ દિશા નૈઋત્ય અને ઈશાન દિશા
રાશિ ઘાત : કર્ક (ડ.હ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ