બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Dhoni's magical shot: Reverse chopper six for the first time in his career, see the charisma

CSKvsLSG/ / ધોનીનો મેજિકલ શૉટ: કરિયરમાં પહેલી વખત લગાવ્યો રિવર્સ હેલિકોપ્ટર છગ્ગો, જુઓ કરિશ્મો

Ajit Jadeja

Last Updated: 09:43 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોથા બોલ પર સિક્સર ફટકારી જે તેની આખી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભાગ્યે જ કોઈએ જોઈ હોય.

લખનઉ સુપર જાયન્ટ્સ સામે બેટિંગ કરવા આવેલા ધોનીએ મેદાનમાં રમતા ચોથા બોલ પર સિક્સર ફટકારી જે તેની આખી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભાગ્યે જ કોઈએ જોઈ હશે. આ શોટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આઇપીએલની મેચો ચાલી રહી છે ત્યારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે બેટિંગ કરવા આવેલા ધોનીએ તેના ચોથા બોલ પર સિક્સર ફટકારી જે તેની આખી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભાગ્યે જ કોઈએ જોઈ હોય. આ શોટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

 

લખનૌ સુપર જાયન્ટ્સ સામે બેટિંગ કરવા આવેલા ધોનીએ તેના ચોથા બોલ પર સિક્સર ફટકારી જે તેની આખી આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં ભાગ્યે જ કોઈએ જોઈ હોય. આ શોટનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ઇનિંગની 17મી ઓવરમાં બેટિંગ કરવા આવેલા ધોનીએ સિંગલથી પોતાનું ખાતું ખોલાવ્યું અને ત્રીજા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. બીજા જ બોલ પર તેણે કારકિર્દીમાં પહેલીવાર આવો શોટ રમ્યો, જેને જોઈને અહી બેઠેલા લોકો દંગ રહી ગયા હતા. અને આ જોતા જ રહ્યા હતા.

વધુ વાંચો : 'વિચાર્યું નહોતું કે અમે...', આખરે કેમ કોલકાતા નાઇટ રાઇડર્સ હાર્યું, શ્રેયસ અય્યરે જણાવ્યું કારણ

એમએસ ધોનીએ વિસ્ફોટક બેટિંગ માટે જાણિતો

ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ પોતાની વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા છે. જોકે ચાહકોનું માનવું છે કે આ તેની છેલ્લી આઈપીએલ સિઝન હોઈ શકે છે. જ્યારે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નાઈ સુપરના પુર્વ બેટ્સમેન સુરેશ રૈનાએ કહ્યું છે કે એમએસ ધોની આગામી સિઝનમાં પણ રમશે. આરપીસિંહે પણ આ વાતને સમર્થન આપ્યું હતું. ધોનીએ આઈપીએલની શરૂઆત પહેલા જ પોતાની કેપ્ટનશીપ પરથી રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં ચાહકોનું માનવું છે કે આ સિઝન તેમની છેલ્લી IPL સિઝન હશે. જોકે બે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓનું માનવું છે કે તે ભવિષ્યમાં પણ IPL રમતા જોવા મળશે. જિયો સિનેમા પર કમેટ્રી કરતા સમયે સુરેશ રૈના અને બોલર આરપી સિંહ એ કહ્યુ કે એમએસ ધોની હજુ વધુ એક સિઝન રમશે. વાસ્તવમાં જિયો સિનેમા પર ધોનીના IPL ભવિષ્યની ચર્ચા કરવામાં આવી હતી. આ દરમિયાન એન્કરે રૈના અને આરપી સિંહને પૂછ્યું કે શું આ ધોનીની છેલ્લી IPL સિઝન છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 Latest News MS Dhoni Six આઇપીએલ 2024 એમએસ ધોની સિક્સ IPL 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ