બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 1 ઓગસ્ટથી શુક્રનું મોટું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકોએ ખાસ સાવધાન રહેવું

photo-story

7 ફોટો ગેલેરી

જ્યોતિષશાસ્ત્ર / 1 ઓગસ્ટથી શુક્રનું મોટું રાશિ પરિવર્તન, આ 4 રાશિના જાતકોએ ખાસ સાવધાન રહેવું

Last Updated: 06:15 PM, 29 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Shukra Transit Virgo 2026: 1 ઓગસ્ટ 2026 ના ધન અને સમૃદ્ધિનો ગ્રહ શુક્ર પોતાની કમજોર રાશિ કન્યામાં પ્રવેશ કરશે. આ ગોચરને કારણે ઘણી રાશિઓને નાણાકીય નુકસાન, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને કૌટુંબિક તણાવનો સામનો કરવો પડી શકે છે. ચાલો તે રાશિઓ વિશે જાણીએ.

1/7

photoStories-logo

1. આ રાશિમાં પ્રવેશ

જ્યોતિષશાસ્ત્રમાં ધન, સમૃદ્ધિ, પ્રેમ અને સુખ-સુવિધાનો ગ્રહ શુક્ર પોતાની મિત્ર રાશિ સિંહ છોડીને 1 ઓગસ્ટ 2026 ના કન્યા રાશિમાં પ્રવેશ કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. મેષ રાશિ

તમારા છઠ્ઠા ભાવમાં શુક્રનું ગોચર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. છુપાયેલા શત્રુઓથી સાવધ રહો. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખો. કોઈને પૈસા ઉધાર આપવાનું ટાળો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. મિથુન રાશિ

કૌટુંબિક તણાવ: ચોથા ભાવમાં કમજોર શુક્ર પારિવારિક જીવનમાં અશાંતિ અને તમારી માતાના સ્વાસ્થ્યને લઇ કારણ બની શકે છે. વાહન અથવા ઘર સંબંધિત નિર્ણયોમાં અડચણ આવી શકે છે. પૈસાના વ્યવહારમાં સાવધાની રાખો.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. તુલા રાશિ

તુલા રાશિનો સ્વામી સ્વયં શુક્ર છે, અને બારમા ભાવમાં તેનું સ્થાન બિનજરૂરી ખર્ચમાં વધારો કરી શકે છે. અનિચ્છનીય મુસાફરી અને નાણાકીય નુકસાનના યોગ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. મીન રાશિ

સાતમા ભાવમાં કમજોર શુક્ર વૈવાહિક જીવનમાં કડવાશ લાવી શકે છે અથવા તમારા જીવનસાથી સાથે વિવાદો પેદા કરી શકે છે. તો નાણાકીય નુકસાન થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. શુક્ર ગ્રહના નકારાત્મક પ્રભાવથી બચવાના સરળ ઉપાયો

દરરોજ, ખાસ કરીને શુક્રવારે દેવી લક્ષ્મીને સફેદ મીઠાઈઓ અર્પણ કરો અને કનકધારા સ્તોત્રનો પાઠ કરો. શુક્રવારે જરૂરિયાતમંદોને સફેદ વસ્તુઓનું દાન કરો. ઓમ શુન શુક્રાય નમઃ મંત્રનો ૧૦૮ વાર જાપ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. Disclaimer:

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Planetary Transit 2026 Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ