બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / ભારત / અમદાવાદના સમાચાર / સુરતના સમાચાર / ગુજરાત સહિત 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
7 ફોટો ગેલેરી
Last Updated: 06:51 PM, 29 July 2026
1/7
2/7
3/7
4/7
દિલ્હી-એનસીઆરમાં ગઈકાલથી વરસાદ પડી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આવતીકાલે ભારે વરસાદ અને વાવાઝોડા માટે યલો એલર્ટ જારી કર્યું છે. 30 જુલાઈના રોજ "વાવાઝોડા અને વીજળી" માટે ચેતવણી જારી કરવામાં આવી છે. બપોર અને રાત્રે વીજળીના કડાકા અને હળવો થી મધ્યમ વરસાદ, સાથે સાથે ભારે પવન પણ આવવાની શક્યતા છે.
5/7
6/7
30 જુલાઇથી લઇને 4 ઓગસ્ટ સુધી ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાનું હવામાન વિભાગે એલર્ટ આપ્યુ છે. 4 સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં ધોધમાર વરસાદ આવશે. હવામાન વિભાગે અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપ્યું છે. જેમા અમદાવાદ અને ગાંધીનગર સહિત અન્ય જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ