બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 01:52 PM, 30 April 2025
અંકજ્યોતિષ શાસ્ત્રમાં માનવામાં આવે છે કે કોઈ વ્યક્તિની જન્મ તારીખ અથવા મૂલાંક પરથી તેના સ્વભાવ અને ભવિષ્ય વિશે જાણી શકાય છે. એ પણ જાણી શકાય છે કે કોઈ વ્યક્તિ પોતાના જીવનસાથી માટે લકી છે કે નહીં? કેટલીક ખાસ જન્મ તારીખ હોય છે જેના પર જન્મેલી છોકરીઓ પોતાના પતિ માટે ખૂબ જ નસીબદાર સાબિત થાય છે.
ADVERTISEMENT
જો કે આ છોકરીઓ થોડુંક નિયંત્રણ રાખનાર સ્વભાવ ધરાવતી હોય છે અને પોતાના જીવનસાથી પર કેટલીક પાબંધીઓ મૂકતી હોય છે. જો તમારી ગર્લફ્રેન્ડ કે પત્ની તમને ટોકતી હોય, તો તમે ખરેખર નસીબદાર છો.

ADVERTISEMENT
આ તારીખે જન્મેલી છોકરીઓ જીવનસાથી માટે નસીબદાર
ADVERTISEMENT
આ છોકરીઓ લગ્ન પછી પતિના જીવનમાં પોઝિટિવ ફેરફાર લાવે છે. તેમના આવ્યા બાદ ઘરમાં ધન વૃદ્ધિના યોગ સર્જાય છે. સસરા પક્ષ માટે પણ આ છોકરીઓ ખૂબ જ શુભફળદાયી હોય છે. ઘરેલુ સુખ-સુવિધાઓમાં વૃદ્ધિ થાય છે.

ADVERTISEMENT
આ છોકરીઓ દરેક વસ્તુ પોતાની રીતે કરાવા ઇચ્છે છે
જોકે આ છોકરીઓ થોડુંક નિયંત્રણમાં રાખતી હોય છે, પરંતુ તેનો હમેશાં સારો હેતુ હોય છે. પોતાનાં પતિને યોગ્ય જીવનશૈલી, વ્યવહાર અને સમયનિષ્ઠાની શીખ આપવા માટે તેઓ રોકટોક કરે છે. મિત્રો સાથે વધુ સમય બહાર રહેવું હોય કે મોડું ઘરે આવવું હોય, તો આવી છોકરીઓ ટોકતી જરૂર હોય છે.
ADVERTISEMENT
વધુ વાંચો: આજે અક્ષય તૃતીયાના દિવસે અપનાવો આ ઉપાય, વધશે સુખ-શાંતિ અને વૈભવ
શુભ ફળદાયક અસર
ADVERTISEMENT
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.