બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:58 AM, 30 April 2025
આ વર્ષે અક્ષય તૃતીયાના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ સાથે શોભન અને રવિ યોગ પણ બની રહ્યો છે. સાથે જ લક્ષ્મી-નારાયણ રાજયોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ યોગમાં ધનની દેવી મા લક્ષ્મીની પૂજા કરવી અને સોનુ ખરીદવું શુભ માનવામાં આવે છે.
ADVERTISEMENT
આખા વર્ષમાં અક્ષય તૃતીયાનો દિવસ માંગલિક કાર્યો, ખરીદી અને અન્ય તમામ શુભ કાર્યો માટે અક્ષય એટલે કે સદાય શુભ માનવામાં આવે છે. આ એક સ્વયંસિદ્ધ મુહૂર્ત છે. આ દિવસે જે જોડી લગ્નના પવિત્ર બંધનમાં બંધાય છે, તેમના દાંપત્ય જીવનમાં સ્થિરતા રહે છે. એટલે આ દિવસે સૌથી વધુ લગ્ન થાય છે.

ADVERTISEMENT
સામાન્ય રીતે અક્ષય તૃતીયા સ્વયંસિદ્ધ મુહૂર્ત છે, પણ આ વખતે અનેક શુભ યોગ પણ રહેવાના હોવાથી જમીન, મકાન, દાગીના વગેરે જેવી સ્થાયી સંપત્તિ ખરીદવા માટે પણ આ દિવસ ખૂબ જ શુભ ગણાય છે. આ દિવસે કેટલાક ઉપાયો દ્વારા ધન સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે. ચાલો જાણીએ તિજોરી સાથે જોડાયેલા 3 ખાસ ઉપાય.
શંખ
ADVERTISEMENT

ADVERTISEMENT
કૂબેર યંત્ર
ADVERTISEMENT
હળદરની ગાંઠ
ADVERTISEMENT
વધુ વાંચો: અક્ષય તૃતીયા પર અક્ષય યોગનો દુર્લભ સંયોગ આ જાતકો પર કરશે ધનવર્ષા, તમારી રાશિ તો નથી ને!
અક્ષય તૃતીયાને લગતી અન્ય ધાર્મિક માન્યતાઓ
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.