ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / બુધના ઉદિત થવાથી ચમકશે આ 4 રાશિની કિસ્મત, ચેક કરો તમારી રાશિ છે કે નહી

ધર્મ / બુધના ઉદિત થવાથી ચમકશે આ 4 રાશિની કિસ્મત, ચેક કરો તમારી રાશિ છે કે નહી

Last Updated: 08:49 AM, 25 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહનું મહત્વ વધારે છે. આવનાર સમયમાં બુધ ગ્રહના ઉદયથી કેટલીક રાશિઓના ભાગ્ય ખુલી જશે. જાણો કઈ છે તે લકી રાશિઓ?

ADVERTISEMENT

જ્યોતિષશાસ્ત્રમાં બુધ ગ્રહનું વિશેષ મહત્વ છે. બુધ એક માત્ર એવો ગ્રહ છે, જે જ્યોતિષીઓ અનુસાર આપણા ઘરમાં સુખ-શાંતિ, સમજણ, બુદ્ધિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે 24 જુલાઈ 2025ના રોજ કર્ક રાશિમાં બુધ ગ્રહ અસ્ત થઈ ગયો છે.

હવે બુધ ગ્રહ 9 ઑગષ્ટ 2025ના રોજ, રક્ષાબંધનના દિવસથી કર્ક રાશિમાં ઉદય કરી રહ્યા છે. આ ખાસ ગ્રહના ઉદયની અસર કેટલીક રાશિઓ પર ખાસ જોવા મળશે અને તેમને જીવનમાં નવી શરૂઆતની તક અને સફળતા મળે છે.

neptune-2

આ રાશિઓનું નસીબ બદલાશે

મેષ રાશિ

બુધ ગ્રહનો કર્ક રાશિમાં ઉદય તમારા ચતુર્થ ભાવમાં થશે. જેનાથી તમારી શક્તિમાં વધારો થશે અને જે કામોમાં વિઘ્ન આવી રહ્યું હતું, તે હવે સરળ થઈ જશે. પ્રોપર્ટી સંબંધિત સમસ્યામાં પણ સફળતા મળશે. પરિવારજનો સાથે સુખમય જીવન રહેશે અને કરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે.

મિથુન રાશિ

બુધ તમારા બીજા ભાવમાં ઉદિત થશે, જે તમારા માટે શુભ પરિણામો લાવશે. આ સમય દરમિયાન તમારા માટે નાણાકીય સ્તરે અનુકૂળ સમય આવશે. વિદ્યાર્થીઓ માટે પણ લાભદાયક સમય છે, અને આકસ્મિક લાભો મળી શકે છે. આ સમયમાં તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

neptune-

કન્યા રાશિ

કન્યા રાશિમાં બુધનો ઉદય સંકેત આપે છે કે આ સમય આરોગ્ય અને કારકિર્દી માટે શ્રેષ્ઠ પરિણામ લાવશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે અને કાર્યસ્થળ પર સારા પરિણામો મળશે. પ્રમોશન અને નવી ઊંચાઈઓ સુધી પહોંચવાનો સમય છે.

તુલા રાશિ

તુલા રાશિમાં ઉદયથી તમામ ક્ષેત્રોમાં સારા પરિણામોની આશા છે. તમારું માન વધશે અને કારકિર્દીમાં સફળતા મળશે. આ સાથે, વ્યવસાય માટે પણ આ સમય શુભ રહેશે, જેનાથી નફો થઈ શકે છે.

વધુ વાંચો: ગુજરાતનું એવું પૌરાણિક મંદિર, જેની સાથે જોડાયેલી છે ભગવાન શંકરના છેલ્લા અવતારની ગાથા

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહનો ઉદય વિવિધ વ્યવસાયિક અથવા સમાજિક ઊંચાઈઓ સુધી લઈ જવાની દિશા આપે છે. આ સમયે તમે જે પણ કરો છો, તે નિયમિત રીતે દયાની ભાવના સાથે , ખોટા અભિગમોથી દૂર રહી અને સમજદારીથી કરો, જેથી તમે આ સમયમાં સારું ફળ મેળવી શકો.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Zodiac sign Budh Uday 2025 Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ