બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:26 AM, 22 May 2021
ADVERTISEMENT

શું છે સ્કીમ
પોસ્ટ ઓફીસની આ ખાસ યોજનાનું નામ પોસ્ટ ઓફીસ ગ્રામ પ્રિય સ્કીમ છે અને આ યોજનાની શરૂઆત મલ્હોત્રા સમિતિ દ્વારા કરવામાં આવી હતી. તે સમયે ભારતની કુલ આબાદીના માત્ર 22 ટકા પાસે જ આ વીમો હતો. આજે આ યોજનાનો વિસ્તાર વિભિન્ન ગ્રામીણ ક્ષેત્રોમાં થઇ ચૂક્યો છે અને આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 20 વર્ષથી લઇને 45 સુધી હોવી જોઇએ.
ADVERTISEMENT
કેટલુ જમા કરવુ પડશે પ્રીમિયમ
આ સ્કીમમાં જો તમે દર મહિને 5042 રૂપિયાનું પ્રીમિયમ જમા કરાવો છો તો તમને એક સાથે 7.25 લાખ રૂપિયાનું રિટર્ન મળશે. સ્કીમની અવધિ 10 વર્ષ છે.
.jpg)
ADVERTISEMENT
કેવી રીતે મળશે 7.25 લાખ
આ સ્કીમ મેચ્યોર થશે ત્યારે 7.25 લાખ રૂપિયા મળે છે અને આ યોજના હેઠળ પ્રતિ હજાર સમ એશ્યોર્ડ વાર્ષિક આધાર પર 45 હજાર રૂપિયાનું બોનસ આપવામાં આવે છે. એવામાં 5 લાખ રૂપિયાના સમ એશ્યોર્ડની રકમ 22500 રૂપિયા થાય છે અને 10 વર્ષમાં તમને 5 લાખ રૂપિયા મળશએ અને 2.25 લાખ રૂપિયા એટલે ટોટલ 7.25 લાખ રૂપિયા મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.