બ્રેકિંગ ન્યુઝ
VTV / ટેક અને ઓટો / data safety trick in mobile hide apps in smartphone
ADVERTISEMENT
હવે ટેક્નોલોજી ખૂબ જ આગળ વધી ગઈ છે અને ડિવાઈઝમાં નવા ફીચર્સ જોવા મળે છે. મોબાઈલમાં ઘણા એવા ફીચર્સ છે જે તમારી સેફ્ટીની દૃષ્ટિએ ખૂબ સારા છે. અમે તમને મોબાઈલના આવા જ એક ફીચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેના દ્વારા તમે મોબાઈલમાં હાજર એપને ડિલીટ કે અનઈન્સ્ટોલ કર્યા વગર છુપાવી શકો છો.
.jpg)
ADVERTISEMENT
આ તમારા મોબાઈલના ચોરી થવાના સમયે અથવા જ્યારે કોઈ વ્યક્તિના હાથમાં મોબાઈલ અનલોક પોઝિશનમાં આવી જાય છે ત્યારે તે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સિવાય અન્ય કોઈ વ્યક્તિ તમારો પ્રાઈવેટ ડેટા જોઈ શકશે નહીં. આવો અમે તમને જણાવીએ કે તમે આ ફીચરનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો.
આ રીતે હાઈડ થઈ જશે એપ
ADVERTISEMENT

ADVERTISEMENT
સરળતાથી જોઈ શકાય છે હાઈડ કરેલી એપ
તમે સરળતાથી હાઈડ કરેલી એપ્લિકેશનનો ઉપયોગ કરી શકો છો. જ્યારે પણ તમે હાઈડ એપનો ઉપયોગ કરવા ઈચ્છો છો, ત્યારે તમારા ફોનના ડાયલ પેડમાં એપ માટે સેટ કરેલ પાસકોડ દાખલ કરીને તમને એપ મળશે.
ઉપરાંત જ્યારે એપ હાઈડ હોય ત્યારે પણ તે સામાન્ય રીતે કામ કરે છે જેવી રીતે તે પહેલા કામ કરતી હોય છે. એપની કામ કરવાની રીતમાં કોઈ ફેરફાર નથી. ઉપરાંત જો તમે ઇચ્છો તો તમે હાઈડ એપ્લિકેશન માટે પુશ નોટિફિકેશન્સને પણ બંધ કરી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.