બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / Politics / Dadra & Nagar Haveli Bypoll: Shiv Sena's Kalaben Delkar, Wife of Deceased MP, Wins Lok Sabha Seat

ચૂંટણી / દાદરા નગર લોકસભા પેટાચૂંટણી : મોહન ડેલકરના પત્ની કલાબેનનો વિજય, ભાજપના ગાવિતનો પરાજય

Hiralal

Last Updated: 03:18 PM, 2 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દાદરા નગર હવેલી લોકસભાની પેટાચૂંટણીમાં શિવસેનાના ઉમેદવાર અને પૂર્વ દિવંગત સાંસદ મોહન ડેલકરની પત્ની કલાબેન ડેલકરનો ભવ્ય વિજય થયો છે.

  • દાદરા નગર હવેલીની બેઠક પર  શિવસેનાના કલાબેન ડેલકરનો ભવ્ય વિજય
  • ભાજપના મહેશ ગાવિતને 47,447 મતથી પરાજય આપ્યો 
  • કલાબેન ડેલકર મોહન ડેલકરના પત્ની
  • મોહન ડેલકરે 22 ફેબ્રુઆરી 2021માં મુંબઈની હોટલમાં આપઘાત કર્યો હતો 

કલાબેન ડેલકર મોહન ડેલકરના પત્ની છે. મોહન ડેલકરે આપઘાત કરીને જીવન ટૂંકાવ્યું હતું. કલાબેન ડેલકરે ભાજપના મહેશ ગાવિતને 47,447 મતથી પરાજય આપીને દાદરા નગર હવેલીની બેઠક ઝડપી હતી. 

કલાબેનને 1,12,741 મત મળ્યાં 

22 રાઉન્ડની મતગણતરી બાદ કલાબેનને 1,12,741 મત તો તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર મહેશ ગાવિતને 63, 382 મતો મળ્યાં હતા. 30 ઓક્ટોબરે દાદરા નગર હવેલીની બેઠક માટે મતદાન યોજાયું હતું. 

22 ફેબ્રુઆરી 2021 ના દિવસે મુંબઈની હોટલમાં મોહન ડેલકરે આપઘાત કર્યો હતો 
ઉલ્લેખનીય છે કે દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરે 22 ફેબ્રુઆરી 2021 ના દિવસે મુંબઈની હોટલમાં આપઘાત કરી લીધો હતો. ગળેફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવતા ખૂબ ચકચાર મચી હતી. દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પર તેમના આપઘાતની ઉશ્કેરણી કરવાનો આરોપ લાગ્યો હતો ત્યારે આ મામલો ખૂબ ગરમાયો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ