બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટ જગતમાં હડકંપ! 15 દિવસમાં 6 ખેલાડીએ લીધો સંન્યાસ, 2 ભારતીય પણ સામેલ

photo-story

6 ફોટો ગેલેરી

સ્પોર્ટ્સ / ક્રિકેટ જગતમાં હડકંપ! 15 દિવસમાં 6 ખેલાડીએ લીધો સંન્યાસ, 2 ભારતીય પણ સામેલ

Last Updated: 07:49 PM, 9 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

વર્તમાન સમયમાં વિશ્વમાં ક્રિકેટ સૌથી લોકપ્રિય રમત બની છે. પરંતુ આ વખતે લાગી રહ્યું છે કે ક્રિકેટર્સ માટે રીટાયરમેંટ સીઝન ચાલી રહી છે. છેલ્લા 15 દિવસમાં જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી 6 જોરદાર ખેલાડીઓએ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. જેમાં ભારતના ખેલાડીઓ પણ છે. જાણો કયા કયા જબરદસ્ત ખિલાડીઓએ સન્યાસ લીધો.

1/6

photoStories-logo

1. બરિંદર સરા

મહેન્દ્રસિંહ ધોનીની કેપ્ટનશીપ ડેબ્યુ કરનાર હૈંડ પેસર બરિંદર સરાએ તાજેતરમાં ક્રિકેટના દરેક ફોર્મેટની રીટાયરમેંટ લેવાની ઘોષણા કરી છે. તેને ઘોષણા કરતા કહ્યું હતું કે ક્રિકેટમાંથી સંન્યાસ લેવા માટે આ સારો સમય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. મોઈન અલી

ઓલરાઉન્ડર મોઈન અલી ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લઇ રહ્યા છે. તેમણે કહ્યું કે, હું 37 વર્ષનો થઇ ગયો છું, મને લાગે છે કે આગળની જનરેશનને રમવાનો સમય આવી ગયો છે'.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. ડેવિડ મલાન

મોઈન અલી પહેલા વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મલાનને પણ ટીમથી ઇગ્નોર કર્યા પછી ઇન્ટરનેશનલ ક્રિકેટને ગુડબાય કહ્યું છે. જોસ બટલર સિવાય ડેવિડ મલાન બીજા ખેલાડી છે કે તેના ત્રણેય ફોર્મેટમાં સદી ફટકારી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. શેખર ધવન

ડાબા હાથથી ઓપનીંગ કરનાર શેખર ધવને 24 ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટને છોડવાનો નિર્ણય લીધો છે. જોકે હવે તે લિજેન્ડ ક્રિકેટ લીગમાં રમતા જોવા મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વિલ પુકોવ્સકી

ઓસ્ટ્રેલિયાનો ક્રિકેટર વિલ પુકોવ્સકીએ પણ થોડા દિવસો પહેલા જ ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. ડોકટરોના વિશેષ પેનલના સૂચન બાદ તેમણે રીટાયરમેન્ટ લેવાનો નિર્ણય કર્યો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. શેનન ગેબ્રિયલ

શેનન ગેબ્રિયલે 29 ઓગસ્ટે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 2012માં ઇન્ટરનેશનલ ક્રિકેટમાં કરિયર શરૂ કરનાર ગેબ્રિયલે 59 ટેસ્ટ, 25, વન-ડે અને બે T20 ઇન્ટરનેશનલ મેચ રમેલી છે. ગેબ્રિયલે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સન્યાસની જાણકારી આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

International Cricket Cricketer Retirement Cricket News

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ