બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / cricket fraternity wishes virat kohli on his 31st birthday

બર્થ ડે સ્પેશિયલ / સચિનથી લઇને સહેવાગ સુધી, દિગ્ગજોએ આ અંદાજમાં આપી વિરાટ કોહલીને જન્મદિવસની શુભેચ્છા

Krupa

Last Updated: 01:39 PM, 5 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોહલી આજે એટલે કે 5મી નવેમ્બરે પોતાનો 31મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. આ બેટ્સમેનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં શુભેચ્છા પાઠવવાનો જમાવડો થયો છે. ચલો તો જાણીએ ક્રિકેટ પ્રશંસક અને ખેલાડીઓએ કેવી રીતે ભારતીય કેપ્ટનને શુભેચ્છા પાઠવી.

ક્રિકેટ જગતમાં આજના દિવસે વિરાટ કોહલીના રૂપમાં એક શાનદાર બેટ્સમેનનો જન્મ થયો હતો. કોહલી આજે એટલે કે 5મી નવેમ્બરે પોતાનો 31મો જન્મદિવસ ઊજવી રહ્યો છે. ઓગસ્ટ 2008માં શ્રીલંકાની સામે દાંબુલામાં એક દિવસની મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર કોહલીએ પાછળ ફરીને ક્યારેય જોયું નથી. એને પોતાના કરિયરમાં અત્યાર સુધી 82 ટેસ્ટ, 239 એત દિવસ અને 72 ટી-20 મેચ રમી છે. પોતાના જન્મદિવસ પર કોહલીએ 15 વર્ષના યુવા કોહલી માટે એક ભાવુક સંદેશ લખ્યો. જમણા હથના આ બેટ્સમેનના જન્મદિવસના ઉપલક્ષ્યમાં શુભેચ્છા પાઠવવાનો જમાવડો થયો છે. ચલો તો જાણીએ ક્રિકેટ પ્રશંસક અને ખેલાડીઓએ કેવી રીતે ભારતીય કેપ્ટનને શુભેચ્છા પાઠવી. 

સંકળાયેલા મુદ્દાઓ

Cricket Virat Kohli happy birthday sports જન્મદિવસ વિરાટ કોહલી happy birthday
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ