બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / crashes in central India, pilot killed, says Indian Air Force

દુખદ ઘટના / ઈન્ડીયન એરફોર્સનું ફાઈટર પ્લેન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થતા એક ગ્રુપ કેપ્ટન શહીદ

Hiralal

Last Updated: 02:53 PM, 17 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈન્ડીયન એરફોર્સનું લડાકૂ વિમાન મિગ-21 દુર્ઘટનાગ્રસ્ત થતા એક ગ્રુપ કેપ્ટન શહીદ થયા છે. ઈન્ડીયન એરફોર્સે ટ્વિટ કરીને આ જાણકારી આપી હતી.

  • સેન્ટ્રલ ઈન્ડીયાના એરબેસ પરથી ઉડાણ ભરતા મિગ-21 થયું ક્રેશ 
  • એક ગ્રુપ કેપ્ટન શહીદ થયા
  • મિગ-21 કોમ્બેટ ટ્રેનિંગ મિશન પર જઈ રહ્યું હતું 

બુધવારે સવારે સેન્ટ્રલ ઈન્ડીયામાં એક એરબેસ પર કોમ્બેટ ટ્રેનિંગ મિશન દરમિયાન ટેક ઓફ કરતી વખતે મિગ-21 ક્રેશ થયું હતું તેમાં એક ગ્રુપ કેપ્ટન શહીદ થયા હતા. 

ઈન્ડીયન એરફોર્સે ટ્વિટ કરીને આ દુર્ઘટના પર દુખની લાગણી વ્યક્ત કરી હતી. ઈન્ડીયન એરફોર્સે જણાવ્યું કે આ દુખદ ઘટનામા ઈન્ડીયન એરફોર્સે ગ્રુપ કેપ્ટન એ ગુપ્તાને ગુમાવી દીધા છે. ઈન્ડીયન એરફોર્સે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરે છે અને દુખની આ ઘડીમાં પરિવારના સભ્યોની સાથે છે. દુર્ઘટનાનું કારણ જાણવા માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો ઓર્ડર અપાયો છે. 

A MiG-21 Bison aircraft of IAF was involved in a fatal accident this morning, while taking off for a combat training mission at an airbase in central India.

— Indian Air Force (@IAF_MCC) March 17, 2021

શું છે મિગ-21 બાઈસલ લડાકૂ વિમાન
ઈન્ડીયન એરફોર્સે 1961 ની સાલમાં મિકોયોન ગુરેબિચ ડિઝાઈન બ્યૂરો નિર્મિત મિગ-21 વિમાનની ખરીદી કરી હતી તેમાં એક એન્જિન અને એક સીટ છે. મિગ-21 જમીન પર માર કરવામાં સક્ષણ છે. ઘણા લાંબા સમયથી આ વિમાન ઈન્ડીયન એરફોર્સની કરોડરજ્જુ રહી છે. મિગ-21 ની વધારેમાં વધારે ગતિ 2230 કિલોમીટર પ્રતિ કલાકની છે અને તે 23 મિલિમિટરની બે બેરલ તોપની સાથે ચાર આર 60 લડાકૂ મિસાઈલ લઈ જવા સક્ષમ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ