બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / CR Patil targets independents at worker meeting in Disa

લોકસભા ચૂંટણી 2024 / 'અપક્ષ જીત્યા બાદ ફરી ઘરે પાછુ જ આવવાનું છે' બનાસકાંઠામાં CR પાટીલે કર્યો કટાક્ષ

Vishal Khamar

Last Updated: 04:12 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ડીસામાં કાર્યકર્તાઓની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખે વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરેલા લોકો પર નિશાન સાધ્યું હતું. તેમજ કહ્યું હતું કે, અપક્ષ જીત્યા બાદ ફરી પાચું ઘરે જ આવવાનું છે તેમ કહી ધાનેરાનાં ધારાસભ્ય પર નિશાન સાધ્યું હતું.

બનાસકાંઠાના ડીસામાં કાર્યકર્તાની બેઠકમાં સી.આર.પાટીલે અપક્ષ પર નિશાન સાધ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ઉમેદવારી કરેલા લોકો પર નિશાન સાધ્યું હતું. રાજ્યમાં અપક્ષને ખબર છે અપક્ષ જીતશું. અપક્ષ જીત્યા બાદ ફરી પાછું ઘરે પાછુ જ આવવાનું છે. બેઠકમાં ધાનેરાનાં ધારાસભ્ય માવજી દેસાઈ પણ જોવા મળ્યા હતા. માવજી દેસાઈ પહેલા અપક્ષ લડ્યા અને બાદમાં જીત્યા બાદ ભાજપમાં જોડાયા હતા. 

અપક્ષોને પણ ખબર છે કે ભાજપ સાથે નહી રહીએ તો ઘરે પરત આવી જઈશુંઃ સી.આર.પાટીલ
બનાસકાંઠાનાં ડીસામાં કાર્યકર્તાની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અપક્ષોને પણ ખબર છે કે, અપક્ષ જીતશું અને ભાજપ સાથે નહી રહીએ તો પરત ઘરે આવી જઈશું. માવજીભાઈની ઈચ્છા ત્યારે પણ હતી પણ તેમનું નસીબ જોર ન કર્યું.  

district level meeting of BJP was held at deesa Banaskantha regarding Lok Sabha elections

વધુ વાંચોઃ ગુજરાતમાં ત્રણ દિવસ કાળઝાળ ગરમી, ત્યારબાદ માવઠું, અંબાલાલ પટેલની આગાહી

અહીં બેઠેલા બુથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતોઃ સી.આર.પાટીલ (પ્રદેશ પ્રમુખ, ભાજપ)
બનાસકાંઠાનાં ડીસા ખાતે પ્રદેશ પ્રમુખનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ બુથ પ્રમુખ સંમેલનમાં પ્રદેશ પ્રમુખે કહ્યું હતું કે, બહુ બોલવા માટે કે ભાષણ કરવા માટે આવ્યો નથી. તેમજ એવું પણ ન માની લેવાય કે 5 લાખ મતથી જીતીએ છીએ. ત્યારે મે 182 વિધાનસભા જીતવાની વાત કરી હતી. પણ તમને કોઈને વિશ્વાસ ન હતો. તેમજ મને પણ મારામાં વિશ્વાસ ન હતો. પણ અહીં બેઠેલા બુથ પ્રમુખો ઉપર વિશ્વાસ હતો. વડાપ્રધાનનાં વિશ્વાસને લોકોએ સાર્થક કર્યો છે. એમને અનુભવ હતા કે કઈ સીટ ઉપર કોણ જીતશે. એના પ્રમાણે એમને ઉમેદવારોની પસંદગી કરી અને પરિણામ મળ્યું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ