બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / વિશ્વ / COVID19: more than a million coronavirus deaths in europe

મોતનું તાંડવ / અહીં 10 લાખથી વધારે લોકોના કોરોનાથી મોત, દર 12મી મિનિટે ICUમાં દાખલ થાય છે દર્દી

Dharmishtha

Last Updated: 07:32 AM, 13 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપીયન દેશ ઈટલી, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ અને બેલ્જિયમ સહિત યુરોપમાં કોરોનાના નવા મામલા ઝડપથી વધી રહ્યા છે.

  • યુરોપમાં કોરોનાની ત્રીજી લહેરે દેખા દીધી છે
  • ફ્રાન્સમાં દર 12મી મિનિટ આઈસીયુમાં ભરતી થઈ રહ્યા છે દર્દી
  •  કોરોનાથી યુરોપીય દેશોમાં 10 લાખ (1 મિલિયન)થી વધારે લોકોના મોત 

યુરોપમાં કોરોનાની ત્રીજી લહેરે દેખા દીધી છે

દુનિયાભરમાં ગત એક વર્ષમાં વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ચાલું છે. મહારમારીનો સૌથી વધારે માર યુરોપીયન દેશોને પડ્યો છે. કોરોના વાયરસના એક વર્ષ થયા બાદ યુરોપમાં કોરોનાની ત્રીજી લહેરે દેખા દીધી છે. યુરોપીયન દેશ ઈટલી, ફ્રાન્સ, જર્મની, પોલેન્ડ અને બેલ્જિયમ સહિત યુરોપમાં કોરોનાના નવા મામલા ઝડપથી વધી રહ્યા છે. આ દેશોમાં આ સમયે સંક્રમણનો દર ઉચ્ચત્તમ સ્તર પર છે.

 કોરોનાથી યુરોપીય દેશોમાં 10 લાખ (1 મિલિયન)થી વધારે લોકોના મોત 

આ દરમિયાન ન્યૂઝ એજન્સી એએફપીના હવાલાથી આ જાણકારી આપવામાં આવી છે કે યુરોપીય દેશોમાં 10 લાખ (1 મિલિયન)થી વધારે લોકોના મોત કોરોનાને લીધે થયા છે. 
 
ફ્રાન્સમાં દર 12મી મિનિટ આઈસીયુમાં ભરતી થઈ રહ્યા છે દર્દી

ફ્રાન્સમાં ડિસેમ્બર 2020માં તેજીથી કોરોનાના મામલા ઘટી રહ્યા હતા. પરંતુ જાન્યુઆરી બાદ આમાં ભારે વુદ્ધિ થઈ છે. પરંતુ સ્થિતિ ખરાબ થઈ રહી છે. રાજધાની પેરિસમાં આઈસીયૂ લગભગ ફુલ થઈ ગયા છે. ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રી ઓલિવિયર વેરને કહ્યું કે દિવસ અને રાતમાં દર 12મી મિનિટે પેરિસમાં એક દર્દી આઈસીયુમાં ભરતી થઈ રહ્યો છે. ફ્રાન્સના અનેક વિસ્તારોમાં લોકડાઉન તથા પ્રતિબંધો જારી છે.

શું કહે છે કોરોનાના આંકડા

 વર્લ્ડોમીટરના આંકડા મુજબ ફ્રાન્સ કોરોનાથી પ્રભાવિત દેશોની યાદીમાં ચૌથા નંબર પર છે. ફ્રાન્સમાં સંક્રમિતોની કુલ સંખ્યા 5, 067, 216 પહોંચી ગઈ છે. રવિવારે ફ્રાન્સમાં 34, 895 નવા મામલા સામે આવ્યા અને 176 લોકોના મોત થયા છે. ફ્રાન્સમાં અત્યાર સુધીમાં કોરોનાથી 99, 135 લોકોના મોત થયા છે અને 46, 57, 147 સક્રિય દર્દી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ