બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Coronavirus Suspected case surat india many positive cases

તપાસ / સુરતમાં પણ કોરોના વાયરસના 3 શંકાસ્પદ કેસ, અમદાવાદની મહિલાનો જુઓ શું આવ્યો રિપોર્ટ

Hiren

Last Updated: 12:44 AM, 5 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસે અત્યાર સુધી ભારતમાં પણ પોતાના પગપેસારો કરી રહ્યું છે. ભારતમાં ધીરે ધીરે કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. બુધવાર સુધી કોરોનાના તાજા 26 પોઝિટિવ કેસ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે ગુજરાતના અમદાવાદ બાદ સુરતમાં પણ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

  • કોરોના વાયરસની ભારતમાં પણ અસર
  • અત્યાર સુધીમાં ભારતમાં 26 પોઝિટિવ કેસ
  • ગુજરાતના અમદાવાદ બાદ સુરતમાં શંકાસ્પદ કેસ

વિદેશથી પરત ફરેલા સુરતના 3 નાગરિકોની તપાસ 

વિદેશથી સુરત પરત ફરેલા કોરોનાના ત્રણ શંકાસ્પદ દર્દીને ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા છે. ઈરાનથી પરત ફરેલા એક યુવકને સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જ્યારે મલેશિયા અને થાઈલેન્ડથી પરત ફરેલા અન્ય બે યુવકને સ્મીમેર હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં રખાયા છે. રિપોર્ટ ન આવે ત્યાં સુધી તમામને નિરીક્ષણ હેઠળ રખાશે. સિવિલમાં દાખલ યુવક ઈરાનથી 10 દિવસે ભારત પરત ફર્યો છે. રિપોર્ટ આવ્યા બાદ કોરોના ત્રણે દર્દીઓ કોરોનાથી પીડિત છે કે કેમ તેની જાણ થઈ શકશે.

અમદાવાદની યુવતિનો રિપોર્ટ નેગેટિવ

ચીન બાદ વિશ્વમાં કોરોના વાયરસ ફેલાઇ રહ્યો છે. ત્યારે આ કોરોનાના ભણકારા ભારતમાં સંભળાય રહ્યાં છે. સિંગાપોરથી અમદાવાદ પરત ફરેલી 23 વર્ષની એક યુવતીને શંકાસ્પદ કોરોનાને કારણે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જોકે રિપોર્ટ નેગેટિવ આવતા યુવતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

ચીનના વુહાનથી ફેલાવાનું શરૂ થયેલ કોરોના વાયરસના ભારતમાં પણ અત્યાર સુધીમાં કુલ 29 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેમાં 3 સારા થઇ ચૂક્યા છે તો 26ની સારવાર ચાલી રહી છે. જોકે કોરોના વાયરસના કારણે લોકોમાં ઘણો ડર જોવા મળી રહ્યો છે. તેવામાં ભારતમાં આ વખતે હોળીના તહેવારને લઇને પણ લોકો સાવચેતી વર્તી રહ્યા છે.

સરકારે કહ્યું- ડરવાની જરૂર નહીં

કોરોના વાયરસ સાથે લડવાની તૈયારી સરકાર કરી રહી છે. બધુવારે સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનના વરિષ્ઠ અધિકારીઓએ સાથે મળીને બેઠક કરી અને તૈયારીઓ સમીક્ષા કરી. કેન્દ્રીય મંત્રીએ બુધવારે એલાન કર્યું કે અત્યાર સુધી 15 લેબ છે, જેમાં કોરોના વાયરસની તપાસ કરવામાં આવી રહી છે, હવે સરકાર તરફથી 19 લેબ વધુ બનાવવામાં આવશે.

કેન્દ્ર સરકારનું કહેવું છે કે વાયરસથી ડરવાની જરૂર નથી. તેઓ ગૃહ મંત્રાલય હેઠળ આવનાર તમામ લેન્ડપોર્ટમાં પાડોશી દેશોથી આવનાર તમામ યાત્રીઓના સ્ક્રીનિંગ માટે મેડિકલ ટીમો લગાવવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ