પરવાનગી / ગુજરાતમાં એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવું છે? આ રહી ગુજરાતી ગાઈડલાઈન

coronavirus in Gujarat home ministry guideline about district transport

ગુજરાત સરકારે રાજ્યમાં એક વિસ્તારમાંથી બીજા વિસ્તારમાં જવા માટે ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનમાં જણાવવામાં આવ્યું છે કે, રેડ ઝોન અથવા ઝોનથી બહાર જવાની મંજૂરી આપવામાં આવી નથી. એટલું જ નહીં પણ અન્ય ઝોનનાં લોકોને પણ રેડ ઝોન કે કન્ટેઈમેન્ટ ઝોનની અંદર જવા માટે પણ મંજૂરી આપવામાં આવી નથી. આ માટેના 13 સ્ટેપ સરળતાથી સમજો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ