લૉકડાઉન / ગુજરાત સરકારે જાહેર કરી કન્ટેનમેન્ટ ઝોનની યાદી, જાણો ક્યા વિસ્તારોનો સમાવેશ થયો

coronavirus gujarat List of containment zones

દેશમાં કોરોના મહામારી વચ્ચે ગઇકાલે કેન્દ્ર સરકારના ગૃહમંત્રાલયે અનલોક-1 નામથી ગાઇડલાઇન જાહેર કરીને દેશમાં લૉકડાઉન વચ્ચે છૂટછાટ આપી છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રજાજોગ સંદેશ આપીને ગુજરાતના તમામ સ્થળે બસ સેવા શરૂ કરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ તેમણે રાજ્યમાં છૂટછાટ અંગેની પણ જાહેરાત કરી છે ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય ખાતા દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની જાહેરાત કરી હતી. જો કે, આ યાદીમાં અમદાવાદ મહાનગરપાલિકાના વિસ્તારનો સમાવેશ કરવામા આવ્યો નથી. તેની અલગ યાદી જાહેર કરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ