બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Coronavirus Ahmedabad city Micro containment areas 8 june 2020

કોરોના વાયરસ / અમદાવાદીઓ માટે મોટી ખબર, મહિનાઓથી જે વિસ્તારો માઇક્રો કન્ટેઈનમેન્ટ હતા તેમને મળી આઝાદી

Hiren

Last Updated: 11:09 PM, 8 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરનાં માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારો અંગે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારોની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે જાણો નવી યાદીમાં ક્યા વિસ્તારનો સમાવેશ કરાયો છે અને કયા વિસ્તારને મુક્તિ મળી છે.

  • અમદાવાદ શહેરમાં નવા માઈક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર
  • અમદાવાદ શહેરના 7 ઝોનના 35 વિસ્તારો હજુ પણ માઈક્રો કન્ટેઇન્મેન્ટ
  • 4,594 મકાન અને 15,531 લોકોને માઈક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ

અમદાવાદ શહેરમાં નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા છે. અમદાવાદ શહેરના 7 ઝોનના કુલ 35 વિસ્તારો હજુ માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં સામેલ છે. બીજી તરફ રાહતની વાત એ છે કે કુલ 4,594 મકાન અને 15,531 લોકોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્તિ મળી છે. જે વિસ્તારોને માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે.

તેમાં વટવા, ઘાટલોડિયા, નવરંગપુરા, ખાડિયા, જમાલપુર, વટવામાંથી નિલગીરી સોસાયટી, ઘાટલોડિયાની રીદ્ધિ સોસાયટી, બોડકદેવમાંથી ચૈતન્ય સોસાયટી અને ગુલબાઈ ટેકરાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જમાલપુરમાંથી તાડની શેરી, ખાડિયામાંથી બિસ્કિટગલી, પાનકોરનાકા મહાજનનો વંડો, રાજામહેતાની પોળ અને જકરિયાપોળ વિસ્તારને પણ માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનની યાદીમાંથી હટાવાયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ