બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તિરુપતિ મંદિરમાં VIP આરતી પર વિવાદ, MP-MLA કરશે પહેલી આરતી, CMના નિર્ણયથી નારાજગી

photo-story

5 ફોટો ગેલેરી

નેશનલ / તિરુપતિ મંદિરમાં VIP આરતી પર વિવાદ, MP-MLA કરશે પહેલી આરતી, CMના નિર્ણયથી નારાજગી

Last Updated: 02:49 PM, 15 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે તિરુપતિ બાલાજી મંદિરની પહેલી આરતીના નિયમો બદલવાની જાહેરાત કરી છે. પણ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ બોર્ડે આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે.

1/5

photoStories-logo

1. તિરુપતિ મંદિરમાં પહેલી આરતીનો વિવાદ

તિરુપતિ બાલાજી મંદિરમાં પહેલી પૂજા અને આરતીને લઈને વિવાદ સર્જાયો છે. કર્ણાટકના મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે જાહેરાત કરી છે કે તેઓ પહેલી આરતીના નિયમોમાં ફેરફાર કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. શિવકુમારની નવી પહેલ

અત્યાર સુધી પહેલી આરતી કરવાનો અધિકાર માત્ર મુખ્યમંત્રી પાસે હતો અને કર્ણાટક સરકારના એક ખાસ અધિકારી દ્વારા તેનું પાલન થતું હતું. હવે શિવકુમાર એક નવો પ્રોટોકોલ લાવવા માંગે છે, જેના અંતર્ગત ધારાસભ્યો, સાંસદો અને ન્યાયાધીશોને પણ પહેલી આરતી કરવાનો અધિકાર મળશે. તેમનું કહેવું છે કે જનપ્રતિનિધિઓ લોકોના અવાજનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી તેમને પણ આ અધિકાર હોવો જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. મુખ્યમંત્રી નક્કી નહીં કરે, બોર્ડ જ કરશે

આ પ્રસ્તાવને તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ બોર્ડના સભ્ય ભાનુ પ્રકાશ રેડ્ડીએ સ્વીકાર્યો નથી. જેમાં તેમને કહ્યું કે પહેલી આરતી કોણ કરશે તે નક્કી કરવાનો અધિકાર મુખ્યમંત્રીને નથી, પરંતુ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ બોર્ડને છે. જેમાં તેમને ભાર મૂક્યો કે આ મંદિર ડી.કે. શિવકુમારનું નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. કર્ણાટકને આ અધિકાર કેમ મળ્યો?

ઐતિહાસિક રીતે મૈસુરના મહારાજા કૃષ્ણદેવરાયે તિરુપતિ મંદિરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આથી જ કર્ણાટકને ભગવાન વેંકટેશ્વરની પહેલી આરતી કરવાનો અધિકાર પ્રાપ્ત થયો. જેમાં મહારાજા પરિવારના સભ્યો હંમેશા હાજર ન રહી શકે તેને ધ્યાનમાં રાખીને એક ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. થશે વાતચીત

કર્ણાટક સરકાર હવે આ અધિકારને વધુ વિસ્તૃત કરવા માંગે છે જેથી વિવિધ જનપ્રતિનિધિઓને પણ તેનો લાભ મળી શકે. આ મામલે ટૂંક સમયમાં તિરુમાલા દેવસ્થાનમ બોર્ડ સાથે વાતચીત થવાની સંભાવના છે.આ વિવાદે એક વખત ફરી મંદિર અને રાજકારણ વચ્ચેના સંબંધને ચર્ચામાં લાવી દીધો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Balaji temple Tirupati Balaji DK Shivakumar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ