બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / congress venugopal questions PM narendra modi US visit after ignoring the Manipur riots

દેશ / 'મણીપુર સળગી રહ્યું છે છતાંય વિદેશ જઈ રહ્યાં છો'? PM મોદીને હિંસા મામલે મૌન તોડવાનું કહ્યું કોંગ્રેસે

Vaidehi

Last Updated: 04:48 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા કે.સી વેણુગોપાલે કહ્યું કે,' PM મોદી મણિપુરમાં ચાલી રહેલા સંકટ પર એક શબ્દ પણ બોલ્યાં વિના વિદેશ જઈ રહ્યાં છે.'

  • કોંગ્રેસ નેતાએ PM મોદી પર સાધ્યું નિશાન
  • કહ્યું 'મણિપુરની સ્થિતિને નજરઅંદાજ કરીને વિદેશ જઈ રહ્યાં છે'
  • 'વિશ્વગુરુ PM મોદી મણિપુરની વાત ક્યારે સાંભળશે? '

મણિપુરમાં છેલ્લા દોઢ મહિનાથી હિંસાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. PM મોદીની તરફથી આ હિંસાને લઈને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા કે.સી.વેણુગોપાલે મણિપુર હિંસાને લઈને PM મોદી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે 'છેલ્લાં 49 દિવસોથી મણિપુર સળગી રહ્યું છે અને 50માં દિવસે પણ PM મોદી મણિપુરમાં ચાલી રહેલા સંકટ પર એક શબ્દ પણ બોલ્યાં વિના વિદેશ જઈ રહ્યાં છે.'

' મણિપુરમાં હજારો લોકો મૃત્યુ પામ્યાં છે'
કોંગ્રેસ નેતા કે.સી.વેણુગોપાલે કહ્યું કે,' મણિપુરમાં હજારો લોકો મૃત્યુ પામ્યાં છે, હજારો લોકો બેઘર થયાં છે, અગણિત ચર્ચ અને પૂજાનાં સ્થળોને નષ્ટ કરી દેવામાં આવ્યાં છે. હવે હિંસા મિઝોરમમાં પણ ફેલાઈ રહી છે. છેલ્લાં ઘણાં દિવસોથી મણિપુરનાં નેતા PM પાસે હસ્તક્ષેપ કરવાની માંગ કરી રહ્યાં છે. જેમ-જેમ દિવસો પસાર થઈ રહ્યાં છે તેઓ વિશ્વાસ અપાવી રહ્યાં છે કે PM મોદી અને ભાજપ સોલ્યુશનની જગ્યાએ સંઘર્ષને વધુ લાંબુ ખેંચવામાં લાગી છે.'

વેણુગોપાલે PM મોદીથી કર્યાં સવાલો
PM મોદીથી સવાલો કરતાં વેણુગોપાલે કહ્યું કે વિશ્વગુરુ PM મોદી મણિપુરની વાત ક્યારે સાંભળશે? શાંતિની એક સામાન્ય અપીલ કરવા માટે તે દેશ સાથે ક્યારે વાત કરશે? તેમણે કહ્યું કે' PM મોદી ક્યારે  ગૃહમંત્રી અને મણિપુરનાં મુખ્યમંત્રી પાસે શાંતિ સ્થાપિત કરવામાં મળેલી નિષ્ફળતા અંગે જવાબદારી સ્વીકારવાની માંગ કરશે.?'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ