બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Complaint against PSI of Dhrangadhra Police Station, Surendranagar

સુરેન્દ્રનગર / ધ્રાંગધ્રા પોલીસ પર કાળો ધબ્બો: PSI દારૂ ઢીંચી ફરજ બજાવતા હોવાની ફરિયાદ ખુદ કોન્સ્ટેબલે કરી, જોવા જેવી થઈ

Dinesh

Last Updated: 07:33 PM, 2 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા પોલીસ મથકના PSI વી.બી વસાવા નશાની હાલતમાં હોવાની કોન્સટેબલે ફરિયાદ નોંધાવી છે.

  • ધ્રાંગધ્રા પોલીસ મથકના PSI વિરુદ્ધ ફરિયાદ
  • વી.બી વસાવા નશાની હાલતમાં હોવાથી ફરિયાદ 
  • પોલીસ મથકના કોન્સટેબલે નોંધાવી ફરિયાદ


સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પોલીસ બેડામાં ખળભળાટ મચી છે. ધ્રાંગધ્રા પોલીસ મથકના PSI વિરુદ્ધ જ ફરિયાદ નોંધાતા અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે તેમજ ચર્ચા વર્તુળમાં પણ સમગ્ર મામલે જોર પકડ્યું છે.  PSI વી.બી વસાવા નશાની હાલતમાં હોવાથી ફરિયાદ નોંધાઈ છે.

PSI વી બી વસાવાની ફાઈલ તસવીર

પોલીસ બેડામાં હલચલ મચી
જો રક્ષક જ ભક્ષક બને તો ?,  ધ્રાંગઘ્રામાં કંઈક આવા હાલ થયા છે, કારણ કે, પોલીસ કોન્સટેબલે PSI વિરૂદ્ધ એફ.આઈ.આર દાખલ કરી છે અને જેમાં PSI વી.બી વસાવા નશાની હાલતમાં હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેને લઈ સુરેન્દ્રનગર પોલીસમાં બેડામાં ખળભળાટ મચી છે. આ ફરિયાદ બાદ પોલીસ વિભાગમાં ગપસપ ચાલી છે. તેમજ પોલીસ વિભાગમાં આ પ્રકારનો કિસ્સો સામે આવતા અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે.

PSI વી બી વસાવાની ફાઈલ તસવીર

આ કેટલું યોગ્ય ?
નશીલા પદાર્થ પકડવાનું કામ પોલીસનું છે પરંતુ એક પોલીસ કર્મચારી દ્વારા જ પોલીસ અધિકારી પર આ પ્રકારના આક્ષેપ કરવામાં આવ્યો છે જો તે સત્ય છે તો તે મોટો સવાલ ઉભો કરે છે. પોલીસ વિભાગમાં આવા કિસ્સો સામે આવતા નાગરિકોની પોલીસ પ્રત્યની છાપ પર મોટી અસર પડી રહી છે 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ