બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / સુરત / Commission scandal under the guise of data entry in Surat 11 arrested for making bogus calls

કોલસેન્ટર / આ પ્રકારનો કોલ આવે તો પહેલેથી ચેતી જજો! સુરતમાં ડેટા એન્ટ્રીની આડમાં કમિશન કાંડ, 11ની ધરપકડ, બોગસ વકીલ નિશા વોંટેડ

Kishor

Last Updated: 11:08 PM, 25 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના સિંગણપોર કોઝવે રોડ પર એક ઓફિસમાં ધમધમતા બોગસ બોગસ કોલ સેન્ટર પર પોલીસે રેડ પાડી મહિલા સહિત 11 ની ધરપકડ કરી છે.

  • સુરતમાંથી બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ
  • સુરતના સિંગણપોર હાઇવે પરથી ઝડપાયું 
  • પોલીસે મહિલા સહિત 11 લોકોની કરી ધરપકડ

રાજ્યમાં અનેક સ્થળોએ બોગસ કોલ સેન્ટર ઝડપાવાની ઘટના સામે આવતી હોય છે. જેને અટકાવામાં પોલીસનો પન્નો ટૂંકો પડી રહ્યો છે. તેવામાં સુરતના સિંગણપોર કોઝવે રોડ પર કંથરીયા હનુમાનજી મંદિર પાસે સિલ્વર સ્ટોન આર્કેટના પહેલા માળે આવેલ ઓફિસમાં પોલીસે દરોડો પાડી કોલ સેન્ટર ઝડપી પાડતા ચકચાર મચી હતી.  જેને લઈને પોલીસે કોલ સેન્ટરના સંચાલક સહિત અગિયાર લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Commission scandal under the guise of data entry in Surat 11 arrested for making bogus calls
કોન્ટ્રાકટ ભંગ બદલ પેનલ્ટી આપવાની વાત કરી કરતા હતા ઉઘરાણી

સુરતના સિલ્વર સ્ટોન આર્કેટના પહેલા માળે આવેલ ઓફિસમાં બોગસ કોલ સેન્ટર ઝડપાતા ચકચાર મચી છે. પોલીસે બોગસ કોલસેન્ટરનો પર્દાફાશ કરી  મહિલા સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું કે કોલસેન્ટરમાં આરોપીઓ ગ્રાહકોને ડેટા એન્ટ્રીને લગતા કામ આપતા હતા. જેમાં 90 ટકા થી ઉપર કામ થાય તો કમિશન આપવાની વાત કરી કોન્ટ્રાકટ કરતા હતા અને અને 90 ટકાથી ઓછુ કામ થાય તો કોન્ટ્રાકટ ભંગ બદલ પેનલ્ટી આપવાની વાત કરી ઉઘરાણી કરતા હતા.

મહિલાઓ અને પુરુષ મળી 11 શખ્સોને ઉઠાવી લીધા

આ રીતને કોન્ટ્રાકટ કર્યા બાદ ટોળકી ગ્રાહકોના ડેટા એન્ટ્રીનું કામ ગ્રાહકોનું 80 થી 85 ટકા થાય તેવી  ગોઠવણ કરતા હતા. ત્યારબાદ ગ્રાહકોને કોન્ટ્રાક ભંગ અંગે પોલીસ કે કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી પેનેલ્ટી પેટે 6,500ની વસુલાત કરતા હતા. હાલ પોલીસે કોલસેન્ટર ચલાવતી ટોળકીની ધરપકડ કરી વકીલ તરીકે વાત કરનાર નીશા નામની યુવતીને વોન્ટેડ બતાવી છે. જ્યારે સેન્ટરના સંચાલક શકીલ વલી મંહમદ સહિત મહિલાઓ અને પુરુષ મળી 11 શખ્સોને ઉઠાવી લીધા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ