બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / કોન્સર્ટમાં પ્રેમિકા સાથે પકડાયેલા CEOએ 'પોર્ન સાઈટ' પર ઉડાવ્યાં 2.2 કરોડ, છોકરીઓને ન્યૂડ વીડિયો કોલ કર્યાં

મોટું સ્કેન્ડલ / કોન્સર્ટમાં પ્રેમિકા સાથે પકડાયેલા CEOએ 'પોર્ન સાઈટ' પર ઉડાવ્યાં 2.2 કરોડ, છોકરીઓને ન્યૂડ વીડિયો કોલ કર્યાં

Published By: Hiralal Parmar

Last Updated: 03:44 PM, 8 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોલ્ડપ્લે કોન્સર્ટમાં પ્રેમિકા સાથે પકડાઈને બદનામ થનારા એસ્ટ્રોનોમર કંપનીના પૂર્વ સીઈઓનું વધુ એક ભોપાળું બહાર આવ્યું છે.

દુનિયાની પ્રખ્યાત કંપની એસ્ટ્રોનોમરના પૂર્વ CEO એન્ડી બાયરને કોલ્ડપ્લે કોન્સર્ટમાં પ્રેમિકા સાથે ઝડપાઈને ખૂબ બદનામી વહોરી હતી, આ આખો મામલો માંડ શાંત પડ્યો ત્યાં ફરી વાર ચર્ચાની ચગદોળે ચઢ્યો છે. હકીકતમાં એન્ડી બાયરનનું બીજું એક મોટું ભોપાળું બહાર આવ્યું છે. આરોપ છે કે એન્ડી બાયરને એડલ્ટ સાઈટ ઓન્લીફેન્સ પર વીડિયો જોવામાં, તેની મેમ્બરશીપ લેવામાં, કસ્ટમ વીડિયો લેવામાં 2.2 કરોડનો ધૂમાડો કરી નાખ્યો હતો.

23 વર્ષની મોડલના વીડિયો કોલ માટે 35 લાખ ઉડાવ્યાં

રિપોર્ટ અનુસાર, પૂર્વ CEO એન્ડી બાયરને ઓન્લીફેન્સની 23 વર્ષની મોડલ સાથે ઈન્ટીમેટ વીડિયો કોલ માટે 35 લાખ ફૂંકી માર્યાં હતા. બીજી મોડલ સાથે પણ ન્યૂડ વીડિયો કોલ કર્યા હતા.

ખાનગી ઈન્સ્ટાગ્રામ ખોલીને ચેટિંગ

બાયરનની પત્નીએ શેર કરેલા અને લીક થયેલા પ્રાઈવેટ મેસેજમાં જણાયું છે કે બાયરને મોડલો, અને પોર્ન એક્ટ્રેસ સાથે ચેટિંગ કરવા ખાનગીમાં ઈન્સ્ટા એકાઉન્ટ બનાવી રાખ્યાં હતા અને તેમની સાથે વીડિયો કોલ પણ કરતો હતો. આવા એક મેસેજમાં બાયરને લખ્યું કે ઓલ ગુડ, મોટા ભાગની યુવતીઓ કે જેઓ પરણેલી છે અને લખ્યું કે મને 5 મિનિટમાં કોલ કર.

બ્રાઝિલની મોડલને કહ્યું- તારી સાથે સંબંધની ઈચ્છા

ઓન્લીફેન્સની મેમ્બર અને બ્રાઝિલિયન મોડલ અરોજા સાથે પણ આ પૂર્વ સીઈઓએ ન્યૂડ વીડિયો કોલ કર્યો હતો અને તેની સાથે સેક્સ માણવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

શું હતો વિવાદ

થોડા સમય પહેલાં બ્રિટિશ રોક બેન્ડ કોલ્ડપ્લેના કોન્સર્ટનો એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. આ વીડિયોમાં CEO એન્ડી બાયર્ન એક મહિલા સાથે જોવા મળી રહ્યા છે. આ વાયરલ વીડિયોએ CEOની મુશ્કેલીઓ વધારી દીધી છે. આ વીડિયો સામે આવ્યા બાદ એસ્ટ્રોનોમરના CEO એન્ડી બાયર્નને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. વાયરલ વીડિયોમાં CEO એન્ડી બાયર્ન HR હેડ ક્રિસ્ટિન કેબોટ સાથે જોવા મળ્યા હતા જે પછી તેમના આડાસંબંધો બહાર આવ્યાં હતા.

વધુ વાંચો : એસ્ટ્રોનોમરના CEOનો વીડિયો વાયરલ, એન્ડી બાયરન પર કંપનીએ કરી કાર્યવાહી

બે બાળકોના પિતા, પત્ની સાથે ન્યૂયોર્કમાં રહે છે

આ વીડિયો ઇન્ટરનેટની દુનિયામાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગયો છે અને તેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. એન્ડી બાયર્ન એસ્ટ્રોનોમર કંપનીના સીઈઓ છે, આ કંપનીની નેટવર્થ 11 લાખ કરોડ છે. એન્ડીએ જુલાઈ 2023 માં સીઈઓની જવાબદારી સંભાળી હતી. એન્ડીને બે બાળકો પણ છે, તે તેની પત્ની અને બાળકો સાથે ન્યૂયોર્કમાં રહે છે.

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Coldplay row ex astronomer ceo andy byron

Published by

Hiralal Parmar

Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ