બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ગાંધીનગર થી અમદાવાદ મેટ્રો સેવા આ તારીખે થોડા સમય માટે સ્થગિત રહેશે, CMRS દ્વારા નિરીક્ષણ

જાહેરાત / ગાંધીનગર થી અમદાવાદ મેટ્રો સેવા આ તારીખે થોડા સમય માટે સ્થગિત રહેશે, CMRS દ્વારા નિરીક્ષણ

Last Updated: 05:15 PM, 7 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી દ્વારા કરવામાં આવી એક મોટી જાહેરાત, થશે નિરીક્ષણ અને સ્થગિત રહેશે આ મેટ્રો સ્ટેશન.

કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS) દ્વારા તારીખ 9મી જાન્યુઆરી 2025ના રોજ થશે આ ફેરફાર. વાત એમ છે કે, ફેઝ-2 કોરિડોર ના મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 સુધી અને GNLU થી ગિફ્ટસિટી મેટ્રો સ્ટેશન સુધી નિરીક્ષણ કરવામાં આવશે.

નિરીક્ષણ દરમિયાન મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્શન વચ્ચે મેટ્રો ટ્રેન સેવાઓ થોડા સમય સુધી સ્થગિત રહેશે. મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1માં અને GNLU થી ગિફ્ટસિટી મેટ્રો સ્ટેશન સવારના 10.40 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી સ્થગિત રહેશે.

વધુ વાંચો: રાજ્યભરમાં કોચિંગ સેંટર પર સ્ટેટ GSTના દરોડા, 36 સ્થળો પરથી આટલા કરોડની કરચોરી ઝડપી

જો કે, સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ તરફની છેલ્લી ટ્રેન 9મી તારીખના રોજ સવારે 10.00 વાગતા ઉપડશે. તદુપરાંત GNLU થી ગિફ્ટ સિટી માટેની ટ્રેન સવારે 9.45 વાગતા ઉપડશે.

બીજું કે, સાંજના 4 વાગ્યા પછી મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 તરફની ટ્રેન અને GNLU થી ગિફ્ટ સિટી સુધીની મેટ્રો ટ્રેનની સેવાઓ હાલના સમયપત્રક મુજબ જ કાર્યરત રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

CMRS Metro Rail Safety Metro station
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ