બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / CM Yogi gave a big gift to government employees in UP

ખુશખબરી / UPમાં સરકારી કર્મચારીઓને CM યોગીએ આપી મોટી ગિફ્ટ, એક સાથે 16% વધાર્યું મોંઘવારી ભથ્થું

Priyakant

Last Updated: 11:58 PM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Uttar Pradesh News: યોગી સરકારે પાંચમા પગાર ધોરણના કર્મચારીઓના ડીએમાં 16 ટકાનો વધારો કર્યો, આ લાભ જાન્યુઆરી 2023થી આપવામાં આવશે

  • ઉત્તર પ્રદેશના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર 
  • યોગી સરકારે રાજ્યમાં કામ કરતા કામદારોને આપી મોટી ભેટ 
  • સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું એક સાથે 16% વધાર્યું 

ઉત્તર પ્રદેશના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, યોગી સરકારે રાજ્યમાં કામ કરતા કામદારોને મોટી ભેટ આપી છે. હકીકતમાં યોગી સરકારે પાંચમા પગાર ધોરણના કર્મચારીઓના ડીએમાં 16 ટકાનો વધારો કર્યો છે. પહેલા જ્યાં કર્મચારીઓને 396 ટકા ડીએ મળતું હતું હવે તે 412 ટકા મળશે.

Yogi Adityanath (FILE PHOTO)

ઉત્તર પ્રદેશના સરકારી કર્મચારીઓને CM યોગીએ મોટી ભેટ આપી છે. મોંઘવારી ભથ્થાનો નવો દર જાન્યુઆરી 2023થી લાગુ કરવામાં આવ્યો છે. આ સાથે પગાર ધોરણમાં કામ કરતા અધિકારીઓ અને કર્મચારીઓને 396ને બદલે મૂળ પગારના 412 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાનો આ લાભ જાન્યુઆરી 2023થી આપવામાં આવશે. સરકારના આ નિર્ણયનો લાભ યુપી સરકારમાં કામ કરતા મોટી સંખ્યામાં કર્મચારીઓને મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ