આનંદો / ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર, CM રૂપાણીએ કિસાન યોજનાને લઇને કરી મોટી જાહેરાત

cm vijay rupani big announces on cm kisan yojana

CM રૂપાણીએ રાજ્યના લાખો કિસાનો ના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી કિસાન યોજનાની જાહેરાત કરી છે. નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન ભાઈ પટેલ અને કૃષિ મંત્રી આર સી ફળદુ ની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રી એ આ યોજના ની જાહેરાત કરી હતી.તેમણે કહ્યું કે ખેતીમાં ખાસ કરીને ખરીફ ઋતુમાં વરસાદની અનિયમિતતા ખેડુતોને આર્થિક નુકશાન કરનાર પરિબળ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x