બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / christmas celebration 2021 in india see photos

નાતાલ / Merry Christmas 2021 : ક્રિસમસની દેશભરમાં રંગેચંગે ઉજવણી, જુઓ તસવીરો અને VIDEO

Kavan

Last Updated: 09:39 AM, 25 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સમગ્ર વિશ્વમાં આજે નાતાલનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે તમામ ખ્રિસ્તી સમુદાયના લોકો ભગવાન ઇસુનો જન્મદિવસ ઉજવે છે.

  • દેશ સહિત વિશ્વભરમાં ક્રિસમસની રંગેચંગે ઉજવણી 
  • મોટી સંખ્યામાં ઈસાઈ લોકો ચર્ચમાં થયાં ઉપસ્થિત
  • મોડી રાતથી જ ચર્ચમાં પહોંચ્યા લોકો 

ક્રિસમસ માત્ર એક દિવસ માટે નહીં પરંતુ આખા 12 દિવસ માટે ઉજવવામાં આવે છે. શુક્રવારે રાત્રે 12 વાગ્યાથી મોટી સંખ્યામાં લોકો ચર્ચમાં પહોંચી રહ્યા છે.

કોરોનાને કારણે સરકારે લાગૂ કર્યા છે નિયમો 

આ વખતે કોરોનાના કારણે સરકારે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી પર ઘણા નિયંત્રણો લાદી દીધા છે. મહારાષ્ટ્રમાં ક્ષમતા અનુસાર ચર્ચમાં માત્ર 50 ટકા લોકોને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

નિયમો ભંગ કરનાર સામે થશે કાર્યવાહી 

કોરોના વાયરસના ઓમીક્રોન સ્વરૂપના ફેલાવાની આશંકાઓ વચ્ચે, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ (BMC)ના કમિશનર ઈકબાલ સિંહ ચહલે નાગરિકોને નાતાલના તહેવાર અને નવા વર્ષ દરમિયાન મેળાવડા અને પાર્ટીઓ ટાળવા અને ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. 

મોડી રાતથી જ ચર્ચમાં પહોંચ્યા લોકો 

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સેન્ટ ટેરેસા ચર્ચમાં મધ્યરાત્રિની સામૂહિક પ્રાર્થનાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ચર્ચમાં પહોંચ્યા હતા. આજે સવારથી લોકો સતત પહોંચી રહ્યા છે.

હિમાચલ પ્રદેશમાં વિદેશીઓની સાથે સ્થાનિકો લોકોએ ક્રિસમસની પૂર્વ સંધ્યાએ ધર્મશાળામાં સેંટ જોન ઓફ દ વાઈલ્ડરનેસ ચર્ચમાં પૂજા અર્ચના કરી હતી. તો બેલ્જિયમના રાજદ્વારીએ કહ્યું હતું કે, દરેક ઘરથી ખૂબ જ દૂર છે અને અહીં સાથી ઈસાઈઓ સાથે ક્રિસમસ મનાવવા માટે ખૂબ જ આભારી છું.  

લોકોનો જમાવડો ઘટ્યો 

પુડુચેરીના વિવિધ ચર્ચોમાં મધરાતે લોકો પ્રાર્થનામાં સામેલ થયાં હતા. આ વખતે કોરોનાને કારણે ઓછી સંખ્યામાં લોકોનો જમાવડો ચર્ચમાં જોવા મળી રહ્યો છે.

સાદગીથી કરી રહ્યા છે ઉજવણી 

ખ્રિસ્તી બહુમતી ધરાવતા ઉત્તરપૂર્વ રાજ્ય મિઝોરમમાં ક્રિસમસ સમારોહમાં 150માં વર્ષની ઉજવણી ચાલી રહી છે, રાજ્યમાં એક વર્ષના અંતરાળ બાદ ક્રિસમસનો ઉત્સવ મનવાઈ રહ્યો છે. ચાલુ વર્ષે કોવિડ-19ને ધ્યાનમાં રાખીને સાદગીથી સાથે લોકો સામૂહિક પ્રાર્થનામાં સામેલ થઈ રહ્યા છે અને ક્રિસમસની ઉજવણી કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ