બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / chris gayle lashes out ramnaresh sarwan you are a snake worse than coronavirus

ક્રિકેટ / VIDEO : ક્રિસ ગેલે આ ક્રિકેટરને કહ્યું, તું તો કોરોનાથી પણ ખરાબ છે

Krupa

Last Updated: 10:00 PM, 28 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે પોતાના પૂર્વ સાથી ક્રિકેટર રામનરેશ સરવન પર જોરદાર પ્રહાર કર્યો છે. ક્રિસ ગેલે રામનરેશ સરવને સાપ કહી દીધો. આટલુ જ નહીં ગેલે સરવનને કોરોના વાયરસ કરતાં પણ ખરાબ કહ્યો છે.

  • ક્રિસ ગેલે રામનરેશ સરવન પર જોરદાર પ્રહાર કર્યો છે
  • ક્રિસ ગેલે રામનરેશ સરવરને સાપ કહી દીધો
  • ગેલે સરવનને કોરોના વાયરસથી પણ ખરાબ કહ્યો

વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે પોતાના પૂર્વ સાથી ક્રિકેટર રામનરેશ સરવન પર જોરદાર પ્રહાર કર્યો છે. ક્રિસ ગેલે રામનરેશ સરવરને સાપ કહી દીધો. આટલુ જ નહીં ગેલે સરવનને કોરોના વાયરસ કરતાં પણ ખરાબ કહ્યો છે. 

યૂનિવર્સ બૉસના નામથી જાણીતા વેસ્ટઇન્ડીઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલે પોતાના પૂર્વ સાથી ક્રિકેટર રામનરેશ સરવન પર જોરદાર પ્રહાર કર્યો છે. ક્રિસ ગેલે રામનરેશ સરવનને સાપ કહી દીધો. આટલું જ નહીં ગેલે સરવનને કોરોના વાયરસથી પણ ખરાબ કહ્યો. 

વાસ્તવમાં, વેસ્ટઇન્ડિઝ ટીમના બે પૂર્વ કેપ્ટનો ક્રિસ ગેલ અને રામનરેશ સરવનની વચ્ચે યોગ્ય નથી. ગેલને તાજેતરમાં જ કેરિબિયન પ્રીમિયમ લીગની ટીમ જમૈકા તલ્લાવાહને રીટેન કર્યો નથી. ત્યારબાદ ગેલે એની પર કહ્યું છે કે સરવને જ ફ્રેંચાઇઝી અને એમની વચ્ચે તિરાડ પાડી છે. 

ક્રિસ ગેલે કહ્યું છે કે રામનરેશ સરવન ફ્રેંચાઇઝીનું કંટ્રોલ પોતાના હાથમાં લેવા ઇચ્છે છે અને એટલા માટે એને મને ટીમથી બહાર કરવાનું ષડયંત્ર કર્યું. ગેલ પ્રમાણે સરવને જ એમના અને ફ્રેંચાઇઝીની વચ્ચે અંતર પેદા કરી અને એમને ટીમથી બહાર કરાવ્યો. 

ક્રિસ ગેલે પોતાના યૂટ્યૂબ ચેનલ પર કહ્યું, 'સરવન તુ કોરોના વાયરસ કરતા પણ ખરાબ છે. જમૈકા તલ્લાવાહને લઇને જે થયું એમાં તે મોટો રોલ નિભાવ્યો છે, કારણ કે તુ માલિકથી ઘણો નજીક છે. તું મારી છેલ્લી જન્મદિવસની પાર્ટીમાં હતો અને ભાષણ આપી રહ્યા હતા કે અમે બંનેની સાથે ક્યાં સુધી આવ્યા છે.'

ક્રિસ ગેલે કહ્યું, 'સરવન તુ સાપ છે, તુ બદલો લેવાનો છે, તુ ખૂબ પરિપક્વ છે તુ હજુ પણ લોકોની પીઠમાં છરી મારી રહ્યો છે. તુ ક્યારેય બદલાઇશ.'

સંકળાયેલા મુદ્દાઓ

Chris Gayle Coronavirus ramnaresh sarwan sports કોરોના વાયરસ ક્રિસ ગેલ રામનરેશ સારવન Cricket
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ