બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / Chhattisgarh govt announces reduction of VAT on petrol, diesel

મોટી ખબર / ખુશખબર : આ રાજ્યમાં સરકારે ઘટાડી દીધા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કેટલું સસ્તું થયું

Hiralal

Last Updated: 03:56 PM, 22 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છત્તીસગઢ સરકારે ડીઝલમાં ૨ ટકા અને પેટ્રોલમાં એક ટકા વેટનો ઘટાડો કર્યો છે તેને કારણે બન્ને ઈંધણ સસ્તા થયા છે.

  • લોકોને મોટી રાહત 
  • છત્તીસગઢ સરકારે પેટ્રોલ-ડીઝલ પરનો વેટ ઘટાડ્યો
  • પેટ્રોલ પરના વેટમાં 1 ટકા અને ડીઝલ પરના વેટમાં 2 ટકાનો ઘટાડો
  • પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા 

લોકોને રાહત આપતાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પેટ્રોલ અને ડીઝલ પર વેટ (વેટ)માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. છત્તીસગઢ સરકારે ડીઝલમાં ૨ ટકા અને પેટ્રોલમાં એક ટકાનો ઘટાડો કર્યો છે. આ માહિતી છત્તીસગઢના સીએમઓએ એક ટ્વીટમાં આપી હતી.

વેટ ઘટાડો અંગે માહિતી આપતાં છત્તીસગઢના સીએમઓએ ટ્વીટ કર્યું હતું કે, "મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે મંત્રીમંડળમાં લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયોથી છત્તીસગઢના લોકોને મોટી રાહત આપી છે.  સરકારે ડીઝલમાં વેટ પર ૨ ટકાનો અને પેટ્રોલમાં એક ટકાનો ઘટાડો કર્યો છે આને કારણે રાજ્ય સરકારને લગભગ 1,000 કરોડ રૂપિયાનું નુકસાન થશે.

વેટ ઘટાડા બાદ પેટ્રોલ 1 રુપિયો અને ડીઝલ 2 રુપિયા સસ્તુ
વેટ ઘટાડાના બઘેલ સરકારના નિર્ણય બાદ રાજ્યમાં પેટ્રોલ 1 રુપિયો અને ડીઝલ 2 રુપિયા સસ્તુ થયું છે. દિવાળી નિમિત્તે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટાડવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં પાંચ રૂપિયા અને 10 રૂપિયાનો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો થયો નથી. કેન્દ્રના નિર્ણય બાદ એનડીએ શાસિત રાજ્ય સરકારોએ પણ તેલના ભાવમાં ઘટાડો કર્યો હતો. ત્યારે સવાલ એ ઊભો થયો કે કોંગ્રેસ શાસિત રાજ્ય સરકારો પેટ્રોલ અને ડીઝલ પરવેટ ક્યારે ઘટાડશે. બાદમાં પંજાબ, રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પરનો વેટ ઘટાડ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ