બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / chhattisgarh 11 died in road accident in balod

કરુણાંતિકા / કુદરતની આ કેવી બલિહારી! એક જ પરિવારના 10 સહિત 11 લોકોને કાળ ભરખી ગયો, લગ્નમાં જઈ રહ્યા હતા ને અકસ્માત નડ્યો

Malay

Last Updated: 08:28 AM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chhattisgarh road accident: છત્તીસગઢમાં ગઈકાલે રાત્રે ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના 10 લોકો સહિત 11 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

 

  • છત્તીસગઢમાં ભયાનક માર્ગ અકસ્માત
  • લગ્નમાં જઈ રહેલા સાહુ પરિવારને નડ્યો અકસ્માત 
  • દોઢ વર્ષના બાળક સહિત 11ના મોત

છત્તીસગઢમાં બુધવારે રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અહીંના બાલોદમાં એક બોલેરો કાર ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા અને તેમાં સવાર 11 લોકોના મોત થયા હતા. જેમાંથી 10 લોકો તો એક જ પરિવારના હતા. મૃતકોમાં દોઢ વર્ષના એક બાળકનો પણ સમાવેશ થાય છે. આ તમામ લોકો લગ્નમાં જઈ રહ્યા હતા. 

 

મરકટોલા લગ્નમાં જતી વખત નડ્યો અકસ્માત
કાંકેર નેશનલ હાઈવે પર જગતરા પાસે આ દુર્ઘટના સર્જાઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ધમતરીના સોરમ ગામથી બોલેરોમાં સવાર થઈને લગ્નમાં મરકટોલા જઈ રહ્યો હતો. પરંતુ આ પરિવારને વચ્ચે જ અકસ્માત નડ્યો હચો. મૃતકોમાં બે બાળકો અને 5 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. 

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે શોક વ્યક્ત કર્યો
પોલીસ અધિક્ષક જિતેન્દ્ર કુમાર યાદવે જણાવ્યું કે આ ઘટના બુધવારે રાત્રે બની હતી. આ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. આ તમામ લોકો લગ્નમાં હાજરી આપવા માટે મરકટોલા જઈ રહ્યા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે 10 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિએ હોસ્પિટલમાં જતી વખતે જીવ ગુમાવ્યો હતો. તેમણે જણાવ્યું કે, તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

 અકસ્માતમાં 11 લોકોના મોત 
- કેશવ સાહુ (34)
- ડોમેશ ધ્રુવ (19)
- તોમિન સાહુ (33)
- સંધ્યા સાહુ (24)
- રામા સાહુ (20)
- શૈલેન્દ્ર સાહુ (22)
- લક્ષ્મી સાહુ (45)
- ધરમરાજ સાહુ (55)
- ઉષા સાહુ (52)
- યોગાંશ સાહુ (3)
- ઇશાન સાહુ દોઢ વર્ષ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ