બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / Cheats in the name of apps download in android mobile

સતર્કતા / Google Play Store માં એપ ફેક છે કે રિયલ તે કેવી રીતે ઓળખશો? આ વસ્તુનું કરી લો રટણ, કોઈ'દી છેતરાશો નહીં

Kishor

Last Updated: 12:58 AM, 29 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકોના સ્માર્ટફોન અને ટેબલેટ પર જે એપ્સ ડાઉનલોડ કરી રહ્યા છે. તેમાંથી ઘણી એપ્સ નકલી હોય છે જેને લઈને તેને ઇન્સ્ટોલ કરવાથી ભવિષ્યમાં અમુક સમસ્યાઓ અથવા છેતરપિંડીનો  પણ ભોગ બનવાનું જોખમ રહે છે.

  • એન્ડ્રોઈડ મોબાઈલમાં એપ્સ ડાઉનલોડના નામેં છેતરપિંડી
  • છેતરપિંડીનો  પણ ભોગ બનવાનું જોખમ
  •  સ્માર્ટફોન અને ટેબલેટમાં ડાઉનલોડ કરાતી ઘણી એપ્સ નકલી 

આજના ડિજિટલ યુગમાં તમામ લોકો android ડિવાઇસનો ઉપયોગ કરતા હોય છે. જેમાં ખાસ કરીને android મોબાઈલ ધારક દેખીતી રીતે google play store નો ઉપયોગ કરે જ છે અને તેમાંથી એપ ડાઉનલોડ કરતો હોય છે. પરંતુ લોકોના સ્માર્ટફોન અને ટેબલેટ પર જે એપ્સ ડાઉનલોડ કરી રહ્યા છે. તેમાંથી ઘણી એપ્સ નકલી હોય છે જેને લઈને તેને ઇન્સ્ટોલ કરવાથી ભવિષ્યમાં અમુક સમસ્યાઓ અથવા છેતરપિંડીનો  પણ ભોગ બનવાનું જોખમ રહે છે. છેતરપિંડીથી બચવા અમુક સાવચેતી રાખવી જોઈએ.

આ એક ફેક એપથી દુનિયાભરના 1 કરોડથી વધુ યુઝર્સ છેતરાયા, તાત્કાલિક રીમૂવ કરો |  samsung fake app updates download android google play

  • સૌપ્રથમ google play store પર એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા તેના ડેવલોપર વિશે જાણકારી મેળવી લેવી જોઈએ વધુમાં પ્રતિષ્ઠિત ડેવલોપર દ્વારા કાયદેસર એપ્લિકેશનનો બનાવવામાં આવે છે તેવી શક્યતા વધુ હોય છે આથી જાણીતા ડેલલોપર અથવા જે કંપનીઓ વિશ્વાસપાત્ર એપ્સ બનાવવાનો સારો રેકોર્ડ ધરાવે છે તે જ ડાઉનલોડ કરવી.
  • વધુમાં એપ્લિકેશનના રેટિંગ પણ જાણવા જોઈએ. ઘણી એપ્લિકેશનમાં હકારાત્મક પ્રતિભાવો વધુ હોય છે. તેમાં પણ વધુ પડતા હકારાત્મક રેટિંગ લાગે તો પણ સાવચેત રહેવું જોઈએ.
  • online fraud | VTV Gujarati
  • બીજી બાજુ કોઈ પણ એપ્સ મોટી સંખ્યામાં ડાઉનલોડ કરવામાં આવી હોય તેમાં છેતરપિંડીનો ભોગ બનવાની શક્યતાઓ ઘટી જતી હોય છે.
  • વધુમાં google play store પર આપવામાં આવેલા એકના વર્ઝન અંગે વિશ્લેષણ કરવું જોઈએ.
  • અમુક એપ્સ ઇન્સ્ટોલ કરતી વેળાએ એપ્સ દ્વારા એક્સેસ માટે પરવાનગી પૂછવામાં આવતી હોય છે ત્યારે આવું થાય તો 17 રહેવું જોઈએ કારણકે વધુ પૂરતી પરવાનગી વાળા મેસેજ છેતરપિંડી નો ભોગ બનાવી શકે છે.
  • અમુલ કિસ્સામાં કોઈ એપની કાયદેસરતા અંગે ખાતરી નથી, તો એપ પાછળના ડેવલપર અથવા કંપની માટે ઝડપી ઓનલાઈન શોધ કરવી જોઈએ.
  • અજાણ્યા સ્ત્રોતોમાંથી APK ફાઇલો ડાઉનલોડ કરવાનું ટાળી ફક્ત Google Play Store માંથી સીધા જ એપ્સ ડાઉનલોડ કરવા જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ