બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / બિઝનેસ / Chandrayaan wali rakhis demand boom in the market on Raksha Bandhan

PHOTOS / રક્ષાબંધન પર ચંદ્રયાન વાળી રાખડીની બજારમાં ધૂમ ડિમાન્ડ, જાણો કેટલા છે ભાવ, બાળકોમાં અનોખો ક્રેઝ

Kishor

Last Updated: 11:33 PM, 28 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રક્ષાબંધનને લઈને હાલ ચંદ્રયાનની સફળતા બાદ બજારમાં ચંદ્રયાન ઉપરાંત અયોધ્યા રામ મંદિર, ઇસરો, વડાપ્રધાનના ફોટા વાળી રાખડી સહિત અનેક કલાકૃતિઓ પર રાખડીઓ મળી રહી છે.

  • રક્ષાબંધનને લઈને બજાર રાખડીઓથી ઉભરાયું
  • રાખડીનું મોટી સંખ્યામાં આગમન
  • ચંદ્રયાન ઉપરાંત અયોધ્યા રામ મંદિર, ઇસરો, વડાપ્રધાનના ફોટા વાળી રાખડીની ડિમાન્ડ

Chandrayaan wali rakhis demand boom in the market on Raksha Bandhan

ભાઈ-બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનને હવે બે દિવસ જ બાકી રહ્યા છે. જેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે બજારોમાં પણ ભાઈ બહેનના પ્રેમના પ્રતીક રાખડીનું મોટી સંખ્યામાં આગમન થઈ ગયું છે. એકથી એક ચડિયાતી અને નયનરમ્ય રાખડીઓ બજારમાં મળી રહી છે. ત્યારે હાલ ચંદ્રયાનની સફળતા બાદ બજારમાં ચંદ્રયાન ઉપરાંત અયોધ્યા રામ મંદિર, ઇસરો, વડાપ્રધાનના ફોટા વાળી રાખડી સહિત અનેક કલાકૃતિઓ પર રાખડીઓ મળી રહી છે.

Chandrayaan wali rakhis demand boom in the market on Raksha Bandhan

બાળકોમાં રાખડીનો જબરો ક્રેઝ
ચંદ્રયાનત્રીની સફળતા બાદ સમગ્ર દેશમાં ઉજવણી જેવો માહોલ છે.ત્યારે રાખડી બજાર પર પણ ચંદ્રયાનની સફળતાની અસર જોવા મળી રહી છે. હાલ રાખડીની વેરાયટીઓમાં ચંદ્રયાનની રાખડી ખૂબ જ મોટા પ્રમાણમાં વહેંચાઈ રહી છે અને રાખડીઓ ચંદ્રયાન 3 ના રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે. આ ઉપરાંત ઈસરોની રાખડીઓ પણ બજારમાં ખૂબ વહેંચાઈ રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બાળકોમાં આ પ્રકારની રાખડીનો જબરો ક્રેઝ જોવા મળી રહ્યો છે.

 કુંદન, ડાયમંડ અને સિલ્કની રાખડીઓ હાલ વહેંચાઈ રહી છે

દિલ્હીની સદર બજારમાં કોલકાતા, અમદાવાદ, રાજસ્થાન સહિતની જગ્યાઓમાંથી રાખડીઓ વેચાવવા માટે આવતી હોય છે. જ્યાં બે રૂપિયાથી માંડી અને 400 રૂપિયા સુધીની રાખડીઓ જોવા મળતી હોય છે. ત્યારે સ્ટોન, કુંદન, ડાયમંડ અને સિલ્કની રાખડીઓ હાલ વહેંચાઈ રહી છે. જેમાં ચંદ્રયાન 3 અને વડાપ્રધાનના ફોટા વાળી રાખડી તેમજ ઈસરોની રાખડી જે 20 થી માંડી અને 50 રૂપિયા સુધીની વેચાય છે. બીજી તરફ ભગવાન શ્રીરામના ધનુષ સાથેની રાખડી પણ લોકો આવકારી રહ્યા છે. તેમની કિંમત 120 રૂપિયા સુધી બોલાઈ રહી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ