બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Chandrayaan-3 Lander Spotted On The Moon By NASA Satellite

ચંદ્રયાન પર નવું / ચંદ્ર પર લેન્ડીંગના ચાર દિવસ ચંદ્રયાન સાથે બન્યું હતું આવું? નાસાએ જાહેર કરી લેટેસ્ટ તસવીર

Hiralal

Last Updated: 03:08 PM, 6 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાસાએ ચંદ્રયાન-3ની એક ખાસ તસવીર શેર કરી છે જેમાં ચંદ્ર પર જે જગ્યાએ ચંદ્રયાન ઉતર્યું હતું તેની તસવીર ઝડપી છે.

  • નાસાએ શેર કરી ચંદ્રયાનની લેટેસ્ટ તસવીર
  • લેન્ડીંગના ચાર દિવસ બાદ ઝડપી હતી ચંદ્રયાનની તસવીર
  • ચંદ્રની કક્ષામાં ઘુમી રહ્યો છે નાસાનો સેટેલાઈટ 

ભારતના ચંદ્રયાન-3 મિશનની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ચંદ્રની સપાટી પર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ, ચંદ્રયાન-3એ તેનું કામ પુરુ કરી લીધું છે. હાલમાં ચંદ્રમા પર રાત છે અને લેન્ડર અને રોવર સ્લીપ મોડમાં ગયા છે. આ દરમિયાન નાસાએ લેન્ડરની એક નવી તસવીર શેર કરી છે. 
23 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રના સાઉથ પોલ પર ઉતર્યું હતું, તેના ચાર દિવસ એટલે 27 ઓગસ્ટના રોજ નાસાએ ચંદ્રયાનની તસવીર ઝડપી હતી જેને આજે તેના દ્વારા શેર કરવામાં આવી છે.  અ મેરિકાની સ્પેસ એજન્સી નાસાએ પણ એક ખાસ તસવીર શેર કરી છે. 

તસવીર 27મી ઓગસ્ટે લેવામાં આવી હતી
તે જગ્યાની તસવીર શેર કરી છે. આ ફોટો ચંદ્ર પર ઐતિહાસિક ઉતરાણના ચાર દિવસ બાદ 27 ઓગસ્ટે ચંદ્રની પરિક્રમા કરી રહેલા નાસાના લુનર રિકોનિસન્સ ઓર્બિટર (LRO) દ્વારા લેવામાં આવ્યો હતો. વિક્રમ લેન્ડર 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે ચંદ્ર પર ઉતર્યું હતું. ચંદ્રયાન-3 ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક ઉતરાણ કરનાર પ્રથમ અવકાશયાન છે.

તસવીર શેર કરીને શું લખ્યું નાસાએ 
હવે નાસાએ જાહેર કર્યું કે ચંદ્રયાન-3ની લેન્ડીંગ સાઈટ ચંદ્રના સાઉથ પોલથી 600 કિલોમીટર દૂર છે, એટલે એક્ઝેટ આ ઠેકાણે ચંદ્રયાન ઉતર્યું હતું. લેન્ડિંગના ચાર દિવસ પછી, LRO (નાસાનો લૂનર સેટેલાઈટ) એ લેન્ડરનું ત્રાંસુ દૃશ્ય મેળવ્યું, એટલે કે 42 ડિગ્રી સ્લ્યુ એંગલ. લેન્ડરની આસપાસ દેખાતો પ્રકાશ ચંદ્રની માટીના સંપર્કમાં આવતા લેન્ડરના ધુમાડાને કારણે થાય છે. 

લેન્ડર અને રોવર સ્લીપ મોડમાં 
ઉલ્લેખનીય છે કે 2 સપ્ટેમ્બરના રોજ પ્રજ્ઞાન રોવરને સ્લીપ મોડમાં મૂકવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિકોને આશા છે કે વિક્રમ લેન્ડર 22 સપ્ટેમ્બર 2023ના રોજ ફરી જાગી શકે છે. સ્લીપ મોડમાં જતા પહેલા લેન્ડરે પેલોડ્સ સાથે ચંદ્ર પર નવી જગ્યાઓની તપાસ કરી હતી. તે પછી જ વિક્રમ લેન્ડરને સૂવાનો આદેશ આપવામાં આવ્યો હતો. હાલમાં તમામ પેલોડ બંધ છે. ફક્ત રીસીવર ચાલુ છે, જેથી તે બેંગલુરુથી આદેશો લીધા પછી ફરીથી કામ કરી શકે. ચંદ્રમા પર હાલમાં 14 દિવસ જેટલી લાંબી રાતનો સમય છે તેથી લેન્ડર અને રોવર બંધ પડ્યાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ