બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / Central govt officials on tour allowed to travel by Tejas trains: Finance ministry

નવી સુવિધા / કેન્દ્રીય કર્મચારીઓને ભેટ, રાજધાન-શતાબ્દિ બાદ હવે તેજસ ટ્રેનોમાં કરી શકશે મફત મુસાફરી

Hiralal

Last Updated: 02:49 PM, 14 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે તેના કર્મચારીઓને તેજસ ટ્રેનોમાં મફત અથવા તો સસ્તી કિંમતની મુસાફરીની ભેટ આપી છે.

  • કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને આપી રેલવેમાં મફત મુસાફરીની ભેટ 
  • કર્મચારીઓ તેજસ ટ્રેનોમાં મફત અથવા સસ્તી કિંમતે કરી શકશે મુસાફરી
  • ઓફિસના કામથી રેલવેની મુસાફરી કરવા પર મળશે આ સુવિધા 

કેન્દ્ર સરકારના કર્મચારીઓને ઓફિસ કામથી બહાર જવાની રેલવેની યાત્રા કરવી પડે તેમ હોય તો તેમણે હવે ભાડું ભરવું નહીં પડે. સરકારે તેના કર્મચારીઓને તેજસ ટ્રેનોમાં મફત અથવા ઓછા ભાવે એટલે કે સબસિડીવાળા દરે મુસાફરી કરવા દેવાની મંજૂરી આપી દીધી છે. જોકે ઓફિસ કામે જતા હશે તેને જ આવી મફતની મુસાફરીનો લાભ મળશે. 

નાણા મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું 
નાણા મંત્રાલયે  નોટિફિકેશન બહાર પાડ્યું છે જેમાં જાણકારી આપવામાં આવી છે કે, તેજસ ટ્રેનોમાં હવે સરકારી કેન્દ્રીય કર્મચારીઓ ફ્રી અથવા ઓછી કિંમતે મુસાફરી કરી શકશે. મંત્રાલયની નોટિસ અનુસાર અધિકારીઓએ સત્તાવાર પ્રવાસ માટે તેજસ એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરીમાં છૂટ આપવા અંગે વિચારણા કરી હતી. આ પછી સરકારે તેને મંજૂરી આપી હતી. ઓફિસ મેમોરેન્ડમ અનુસાર આ છૂટ આપવામાં આવેલી ટ્રેનો ઉપરાંત ટૂર, ટ્રેનિંગ, ટ્રાન્સફર અને રિટાયરમેન્ટ ટ્રાવેલ માટે પણ લાગુ થશે. તેજસ એક્સપ્રેસ ટ્રેનોમાં મુસાફરી કરવાની પાત્રતા શતાબ્દી ટ્રેનો જેટલી જ રહેશે.

કયા કર્મચારીઓ ટ્રેનની મફત મુસાફરીનો લાભ મળશે 
લાયક સરકારી અધિકારીઓને પ્રીમિયમ ટ્રેનો, પ્રીમિયમ તત્કાલ ટ્રેનો, રાજધાની, શતાબ્દી, દુરંતો ટ્રેનોમાં મુસાફરી કરવાની મંજૂરી છે. તે ઓછા ભાડા માટે અથવા મફતમાં મુસાફરી કરી શકે છે.

ઓટોમેટિક દરવાજાવાળા તેજસ દેશની પહેલી ટ્રેન 
ઉલ્લેખનીય છે કે તેજસ 20 કોચવાળી આ દેશની પહેલી ટ્રેન છે, જેના કોચમાં ઓટોમેટિક દરવાજા છે. તેમજ દરેક બોક્સમાં ચા અને કોફી વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા છે. દરેક સીટ પર એલસીડી સ્ક્રીન અને વાઇ-ફાઇ સુવિધા છે. તેજસ રાજધાની એક્સપ્રેસ સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જેને ભારતીય રેલવે ચલાવી રહી છે. તેજસ એક્સપ્રેસ આધુનિક સુવિધાઓ સાથે ભારતીય રેલ્વેની એક મધ્યમ ગતિની ટ્રેન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ