બ્રેકિંગ ન્યુઝ
VTV / career tips course after 10th or government job in railway india post
Manisha Jogi
Last Updated: 03:53 PM, 9 August 2023
ADVERTISEMENT
રેલવેમાં ગૃપ સી અને ગૃપ ડીની જોબ ઉપરાંત પોસ્ટ વિભાગમાં પણ GDS જેવી પોસ્ટ પર વેકેન્સી બહાર પાડવામાં આવે છે. ભારતીય રેલવે વિભાગ દર વર્ષે 10 પાસ ઉમેદવારો માટે એપ્રેન્ટીસની વેકેન્સી જાહેર કરે છે.
ધોરણ 10 પછીના કોર્સ
ધોરણ 10 પછી સરકારી નોકરી મેળવવા માટે ITI કોર્સ કરી શકો છો. ઉપરાંત અન્ય ટૂંકા ગાળાના કોર્સ પણ કરી શકાય છે.
ADVERTISEMENT
પોલિટેકનિક કોર્સ
પોલિટેકનિક એક ટેકનિકલ કોર્સ છે. ધોરણ 10 કર્યા પછી આ કોર્સ કરી શકાય છે, ત્યારપથી JEની નોકરી મળી શકે છે.
કમ્પ્યુટર સાયન્સ ડિપ્લોમા
ધોરણ 10 પછી કમ્પ્યુટર સાયન્સમાં ડિપ્લોમા કોર્સ કરી શકાય છે. આ કોર્સ કર્યા પછી મલ્ટીનેશનલ કંપનીઓમાં નોકરી મળી શકે છે.
એનિમેશન કોર્સ
ધોરણ 10 પછી વિદ્યાર્થીઓ એનિમેશન અને મલ્ટીમીડિયા કોર્સ કરી શકે છે. મૂવી, વિડીયો એડિટર અને જાહેરાતોમાં પણ જોબ મળી શકે છે.
ડિપ્લોમા ઈન સ્ટેનોગ્રાફી
જો તમારી ટાઈપિંગ સ્પીડ સારી હોય તો ધોરણ 10 પછી સ્ટેનોગ્રાફી ડિપ્લોમા કોર્સ કરીને સરકારી નોકરી મળી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કાઉન્ટ ડાઉન શરૂ / ગુજરાતમાંથી ચોમાસું ક્યારે લેશે વિદાય? હવામાન વિભાગે જણાવી દીધો સમય
ADVERTISEMENT