બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Cabinet meeting chaired by CM in Gandhinagar today

ગાંધીનગર / CMની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક: ચર્ચાશે કૃષિ નુકસાનથી લઇને બજેટના અમલીકરણ જેવાં મુદ્દા

Priyakant

Last Updated: 09:42 AM, 5 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Cabinet Meeting Latest News: સવારે 10 કલાકે CMની અધ્યક્ષતામાં મળશે કેબિનેટની બેઠક, કમોસમી વરસાદ બાદ ખેતીમાં થયેલા નુકસાન અને PM મોદીના ગુજરાત પ્રવાસ સહિતના મુદ્દે બેઠકમાં થશે ચર્ચા

Gujarat Cabinet Meeting : રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે. વિગતો મુજબ આજની બેઠકમાં કમોસમી વરસાદથી થયેલ નુકશાન અને PM મોદીના ગુજરાત પ્રવાસને લઈ ચર્ચા થશે. આ સાથે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે. નોંધનીય છે કે, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી બાદ અનેક વિસ્તારોમાં કૃષિપાકને ભારે નુકશાન પહોંચ્યું છે.

File Photo

વધુ વાંચો: CCEની પરીક્ષા માટે આ લોકોને મળશે અલગથી તારીખ, ગૌણ સેવા પસંદગી મંડળે લીધો નિર્ણય, જાણો કેમ

ગાંધીનગરમાં આજે ભૂપેન્દ્ર પટેલ સરકારની કેબિનેટની બેઠક સવારે 10 કલાકે મળશે. CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં આગામી દિવસોના PM મોદીના પ્રવાસને લઈ ચર્ચા કરવામાં આવશે. આ સાથે કમોસમી વરસાદ બાદ ખેતીમાં થયેલા નુકસાન અંગે પણ ચર્ચા કરવામાં આવશે. વિગતો મુજબ કેબિનેટની બેઠકમાં રાજ્યમાં બજેટના ઝડપી અમલીકરણને લઈને પણ ચર્ચા કરવામાં આવશે. આ સાથે ધોરણ-10-12 બોર્ડની પરીક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ