બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / વિશ્વ / By the end of 2024, all mobile phones, tablets sold in the EU will have to be equipped with one charger- EU parliament

કાનૂન / 2024થી તમામ સ્માર્ટફોન માટે એક જ ચાર્જર, યુરોપિયન યુનિયનમાં કાયદો પસાર, જાણો ભારતની સ્થિતિ

Hiralal

Last Updated: 04:46 PM, 4 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુરોપિયન યુનિયને એક કાયદો પસાર કરીને 2024થી તમામ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે એક ચાર્જરનો ઉપયોગ ફરજિયાત કરી નાખ્યો છે.

  • 2024થી તમામ સ્માર્ટફોન માટે એક જ ચાર્જર
  • યુરોપિયન યુનિયનમાં કાયદો પસાર
  • યુરોપિયન યુનિયનના દેશોમાં લાગુ પડશે
  • ભારતમાં બધા મોબાઈલ માટે એક ચાર્જરનો મુદ્દો સરકારની વિચારણામાં 

મોબાઈલ સહિતના તમામ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો માટે એક ચાર્જરની દિશામાં યુરોપિયન યુનિયને એક મોટું પગલું ભર્યું છે. યુરોપિયન યુનિયને એક કાયદો પસાર કરીને તમામ મોબાઈલ ફોન, ટેબલેટ અને કેમેરાને યુએસબી ટાઈપ-સી ચાર્જિંગ પોર્ટથી લેસ કરવાની મંજૂરી આપી દીધી છે. આ કાયદા બાદ યુરોપિયન સંઘમાં વેચાનારા તમામ ઈલેક્ટ્રોનિક્સ સાધનો માટે એક ચાર્જરનો ઉપયોગ થશે. 

ભારતમાં પણ તમામ મોબાઈલ માટે એક ચાર્જરની સરકારની વિચારણા
ઉલ્લેખનીય છે કે ભારત સરકારે પણ તમામ મોબાઈલ માટે એક ચાર્જરની વિચારણા શરુ કરી દીધી છે. યુરોપિયન યુનિયનના કાયદા બાદ પણ સરકાર દેશમાં પણ આવો નિયમ લાગુ પાડે તેવી શક્યતા છે. 

તમામ મોબાઈલ માટે એક ચાર્જર માટે ભારત સરકારે રચી કમિટી 
ભારત સરકાર યુરોપિયન યુનિયનની સામાન્ય ચાર્જર નીતિ અપનાવવાની યોજના ધરાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, દેશમાં ટૂંક સમયમાં તમામ મોબાઇલ ફોન (બ્રાન્ડને ધ્યાનમાં લીધા વિના) અને અન્ય પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સામાન્ય ચાર્જરની નીતિ હોઈ શકે છે. પીટીઆઈ તરફથી આવી રહેલા એક અહેવાલ અનુસાર, ભારત સરકાર ટૂંક સમયમાં મોબાઇલ અને તમામ પોર્ટેબલ ઇલેક્ટ્રોનિક ઉપકરણો માટે સામાન્ય ચાર્જર્સને અપનાવવાની શોધ માટે નિષ્ણાત જૂથોની રચના કરશે.  ગ્રાહક બાબતોના સચિવ રોહિતકુમાર સિંઘની અધ્યક્ષતામાં હોદ્દેદારો સાથે એક કલાક ચાલેલી બેઠક બાદ નિષ્ણાત ટીમની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ