બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:22 PM, 13 August 2025
Step-Up SIP એટલે કે ટોપ-અપ SIP એ એવી યોજના છે જેમાં તમે દર વર્ષે તમારા માસિક SIP રોકાણમાં વધારો કરો છો. સામાન્ય SIPમાં તમે એક ચોક્કસ રકમ દર મહિને રોકો છો, જ્યારે Step-Up SIPમાં તમારી આવક વધે તેમ SIP રકમ પણ વધારવામાં આવે છે. આ પદ્ધતિથી તમને કંપાઉન્ડિંગનો વધુ લાભ મળે છે અને લાંબા ગાળે મોટું ફંડ તૈયાર થાય છે. જો તમારો ફાઇનાન્શિયલ ગોલ ઝડપથી મોટો ફંડ એકત્ર કરવાનો છે, તો મ્યુચ્યુઅલ ફંડમાં SIP તમારી માટે બેસ્ટ વિકલ્પ બની શકે છે. પરંતુ ફક્ત SIP કરવાથી પૂરતું નથી. સાચી સ્ટ્રેટેજી અપનાવશો તો તમારું લક્ષ્ય ઝડપથી સિદ્ધ કરી શકશો.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ રીતે Step-Up SIP દ્વારા તમે ₹5 કરોડ સુધીનું ફંડ સરળતાથી બનાવી શકો છો. જોકે નિયમિતતા અને ધીરજ જરૂરી છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો તમે દર મહિને ₹25,000 SIP કરો અને તેમાં કોઈ વધારો ન કરો તો,
ADVERTISEMENT

ADVERTISEMENT

બજારના ઉતાર-ચઢાવમાં SIP બંધ ન કરો. મંદી વખતે વધારે યુનિટ્સ સસ્તા ભાવે ખરીદાઈ શકે છે, જે લાંબા ગાળે વધુ નફો આપે છે. જો બોનસ, ડિવિડન્ડ અથવા વધારાની આવક મળે, તો તેને પણ SIPમાં ઉમેરો જેથી લક્ષ્ય ઝડપથી પૂર્ણ થાય.
વધુ વાંચો : સરકાર વિદ્યાર્થીઓને આપી રહી છે ફ્રીમાં કોચિંગ, આ રીતે ઉઠાવો યોજનાનો લાભ
SIP એ માત્ર રોકાણ નહીં, પણ નાણાકીય શિસ્ત અને ધીરજનો અભ્યાસ છે. Step-Up SIPથી તમે તમારા લક્ષ્ય ₹5 કરોડ સફળતાપૂર્વક હાંસલ કરી શકો છો. ખાસ કરીને યુવાનો માટે આ પદ્ધતિ રિટાયરમેન્ટ, ઘર ખરીદી કે બાળકોના ભવિષ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.