બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / વિચાર્યા વગર દાવ લગાવી દેજો! આ કંપનીનો શેર 40% વધશે, એક્સપર્ટનું બાય રેટિંગ

બિઝનેસ / વિચાર્યા વગર દાવ લગાવી દેજો! આ કંપનીનો શેર 40% વધશે, એક્સપર્ટનું બાય રેટિંગ

Last Updated: 10:30 PM, 11 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Stock Return: શેર બજારમાં આજે ઘણી કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો અને રોકાણકારોને સારુ વળતર આપ્યુ છે.

Defence stock to buy: શેર બજારમાં આજે સોમવાર રોકાણકારો માટે સારો રહ્યો છે. ઘણી કંપનીના શેરમાં ઉછાળો જોવા મળ્યો અને રોકાણકારોને સારુ વળતર આપ્યુ છે. ડિફેન્સ કંપની ડેટા પેટર્ન્સ (ઇન્ડિયા) લિમિટેડના શેર સોમવારે ટ્રેડિંગ દરમિયાન ફોકસમાં હતા. સોમવારે શેરબજારમાં આજે તેજી જોવા મળી છે. સેન્સેક્સ અને નિફ્ટી આજે મોટા વધારા સાથે બંધ થયા છે.

STOCK-MARKET-2

કંપનીના શેરમાં આજે 6.5% નો વધારો જોવા મળ્યો હતો. કંપનીનો શેર આજે 4 ટકાના વધારા સાથે રૂપિયા 2,512.50 પર બંધ થયો હતો. બ્રોકરેજ ફર્મ જેફરીઝે પ્રથમ ક્વાર્ટરના કમાણી પછી શેરમાં 40% નો વધારો થવાનું અનુમાન કર્યું છે. જેફરીઝે આ સ્ટોકને રૂપિયા 3,400 પ્રતિ શેરના લક્ષ્ય ભાવ સાથે 'ખરીદી' રેટિંગ આપ્યું છે.

vtv app add

જાણો વિગત

જેફરીઝે જણાવ્યું હતું કે આવક મોરેટોરિયમ હોવા છતાં કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે વિકાસ અનુમાન 20% થી 25% જાળવી રાખી છે. પહેલા ત્રિમાસીકના ઓર્ડર પ્રવાહ ગત વર્ષની તુલનામા 4.8 ગણો વધીને રૂપીયા 180 કરોડ થયો છે અને ચાલુ નાણાકિય વર્ષમાં અત્યાર સુધીમાં રૂપિયા 320 કરોડના ઓર્ડર મળ્યા છે.

આ પણ વાંચોઃ બિઝનેસ / બચીને રહેજો! આ IPOમાં ન લગાડતા જરા પણ પૈસા, અનલકી બન્યો છે, ખાઈ જાય પૈસા

બ્રોકરેજની સલાહ

જેફરીઝ માને છે કે વધતા જતા સંરક્ષણ ક્ષેત્રમાં આંતરિક તકનીકની અસર નાણાકીય વર્ષ 2026-2030 વચ્ચે આવક અને નફામાં ત્રણ ગણા વધારામાં દેખાવો જોઈએ. આ શેર પર કવરેજ આપતા 12 એનાલિસ્ટ્સમાંથી 10 એ ખરીદી રેટિંગ આપ્યુ છે. જ્યારે એકએ હોલ્ટ અને એકએ વેચવાનું રેટિંગ આપ્યુ છે.

(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Defence Stock Return Business News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ