બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુડ ફ્રાઈડેના દિવસે સોના-ચાંદીના ભાવ વધ્યા કે ઘટ્યા? જાણો લેટેસ્ટ રેટ

બિઝનેસ / ગુડ ફ્રાઈડેના દિવસે સોના-ચાંદીના ભાવ વધ્યા કે ઘટ્યા? જાણો લેટેસ્ટ રેટ

Last Updated: 10:29 AM, 18 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુડ ફ્રાઈડે ફરી આજે સોના અને ચાંદીના ભાવમાં શું ફેરફાર જોવા મળી શકે છે જાણો સાથે દિલ્હીથી મુંબઈ સુધીના શહેરોના નવીનતમ દરો પણ જાણો

ગુડ ફ્રાઇડે પર આજે સોના અને ચાંદીને ભાવમાં સતત બદલાઇ થઇ રહ્યા છે. જો વાત કરીએ તો ઇન્ડિયન બુલિયમ અને જ્વેલર્સ અનુસાર 999 શુદ્ધતાવાળા 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 94,910 રૂપિયા હતો. એ જ સમયે 995 શુદ્ધતાવાળા સોનાનો ભાવ 94,530 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો. જ્યારે 22 કેરેટ સોનું 86,938 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 18 કેરેટ સોનું 71,183 રૂપિયામાં ઉપલબ્ધ છે. આજે ચાંદીનો ભાવ ૯૫,૧૫૧ રૂપિયા પ્રતિ કિલો છે.

gold-final

આના માહિતી અનુસાર, ભારતના વિવિધ શહેરોમાં સોનાના ભાવમાં થોડો તફાવત જોવા મળે છે. 22 કેરેટ સોનાનો ભાવ સામાન્ય રીતે ₹88,000 થી ₹88,500 સુધી રહે છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ ₹96,000 થી ₹96,500 સુધી જોવા મળે છે. 18 કેરેટ સોનાનો ભાવ લગભગ ₹72,000 થી ₹73,000 વચ્ચે જોવા મળે છે.

gold-image

ચેન્નાઈ, મુંબઈ, દિલ્હીની જેમ મોટા શહેરોમાં સોનાના ભાવ લગભગ એકસરખા છે, જ્યારે અમદાવાદ, જયપુર, અને પાટણમાં પણ સોનાના ભાવ નજીક હોય છે. સામાન્ય રીતે, 24 કેરેટ સોના માટે થોડી વધુ કિંમત હોય છે, અને 18 કેરેટ સોનાની કિંમત 22 કેરેટના સરખામણીમાં ઓછી રહે છે.

આ પણ વાંચો : RBIએ ડિપોઝિટ અને એકાઉન્ટ અંગે જાહેર કર્યા નિર્દેશો, જાણો શું છે સમગ્ર મામલો

તમારા શહેરમાં ચાંદીના ભાવ

આજે, ભારતમાં વિવિધ શહેરોમાં ચાંદીના ભાવમાં તફાવત જોવા મળે છે. દિલ્હીમાં ચાંદીનો ભાવ ₹99,900 પ્રતિ કિલો છે, જે અન્ય શહેરોથી થોડી નાની છે. ચેન્નાઈ અને હૈદરાબાદમાં ચાંદીના ભાવ વધુ છે, ચેન્નાઈમાં ₹1,09,100 અને હૈદરાબાદમાં ₹1,09,900 પ્રતિ કિલો છે. આથી, જો તમે ચાંદી ખરીદવા વિચારો છો, તો તમારા શહેરના ભાવ પર આધાર રાખી વધુ સસ્તું ખરીદી શકો છો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

silver price today 24 carat gold price Gold price today
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ